________________
વિયેગ
આંશિક વિયેગ
સંપૂર્ણ વિગ આત્માથી કર્મને વિયાગ કે થયો છે ? કારણ વિગ બે પ્રકારના છે. આંશિક વિગ થાય એ શું કામનું? આંશિક વિયેગને મેક્ષ નથી કહેવાત. તેને નિર્જરા કહેવાશે. નિર્જર આંશિક છે. તે જ રજ થઈ શકે છે. પરંતુ મોક્ષ કયારેય રોજ-રેજ નથી થતું.
દા. ત., ખાણમાં જયારે સોનું છે ત્યારે કેવું છે? માટીની સાથે મિશ્રિત છે. સંયુક્ત છે. પરંતુ તેને બહાર કાઢીને ભઠ્ઠી ઉપર તપાવીને માટી સેનું બનેને છૂટા પાડીને બેને વિયેગ કરાવવો પડે. માટી જુદી–સોનું જુદું. સોનાના કણ કણ.. મળી જશે અને એક અખંડ દ્રવ્ય બની જશે. આ પ્રમાણે જીવ અને કર્મને પણ વિયેગ થાય તે જ મેક્ષ થાય ? ગ્રહણ અને મોક્ષ –
09 DO
l/U
/
little