________________
ચૌદ રાજલકના ત્રણે લોકમાં જીવનું જન્મ-મરણ ગમનાગમન
શ્રી ભગવતી સૂત્રમાં બારમા શતકના સાતમા ઉદ્દેશામાં શ્રી ગૌતમસ્વામી ગણધરે પ્રકને પૂછયા અને સર્વજ્ઞ શ્રી વીર ભગવંતે ઉત્તરમાં ચૌદ રાજ લેટ શું છે, કેટલે છે વગેરે સમજાવ્યું. સમસ્ત લોકમાં પ્રસરેલા આકાશના અસંખ્ય
૭૭