________________
પરન્તુ મનુષ્યની ગતિની પાંખડી સીધી ઊધ્વદિશા સૂચવે છે, અર્થાત આ મનુષ્યગતિના જીવ જ સીધે સહુથી ઉપર મેાક્ષ સુધી પણ જઈ શકે છે, તે સૂચવવાઊર્ધ્વમુખી છે, સીધી છે અને તે જ પ્રમાણે તિયચ ગતિની પાંખડી તિŕ. લાકની દિશા સૂચવે છે અને નરક ગતિની પાંખડી અધેામુખી નીચેની દિશા સૂચવે છે. એવુ મેહું નીચે તરફ છે. નીચે છેક સાત રાજલેાક નરક સુધીમાં જવાનુ સૂચવે છે. આ પ્રમાણે ચારે ગતિએ ત્રણ લેાકની સાથે સમધ સૂચવે છે.
ચારે ગતિમાં જીવાતું પરિભ્રમણ
૧.ચાર ગતિ
મનુષ્ય
જીવ
તિર્યંન્ય
દૈવ
નફ
૨. મનુષ્યનું ચાૐ ગતિમાં
ગમન
મ
૪. દેવનું બૅ ગતિમાં
ગમન
મ
જીવ
૭૪
૩. તિર્યંન્ચનું ચા૨ે ગતિમાં
ગમન
૫.નકનું બેં ગતિમાં
ગમન.
મ
જીવ
તિ
ન