________________
તેનું સ્વરૂપ નિશ્ચિત કરવા માટે આ પ્રમાણે સ્વ પર દ્રવ્યાદિ અપેક્ષાથી જ જેવી જોઈએ. “વધુ ર ાઓ” વરતુને સ્વભાવ એ જ એને ધર્મ છે. "ગુખ - વત્ સ્થ” ગુણ-અને પર્યાયવાળું જે હોય તે દ્રવ્ય. દ્રવ્ય અનેક ગુણો, અનન્ત ધર્મોવાળું છે. એટલે જ કહેવાય છે કે, “વરત ધર્માભાવતુ અનન્ત ધર્મ વાળી વસ્તુ છે. અનન્ત ધર્મોને આપણે એક સાથે જોઈ નથી શકતા. જે એક વરતુના અનન્ત ગુણે, અનન્તી પર્યાને ત્રણે કાળની અવસ્થા વિશેષને એકસાથે જુએ છે અને જાણે છે તે સર્વજ્ઞ, સર્વદર્શી, કેવળજ્ઞાની-દેવદર્શની છે. વરતુ છે કે નહીં, વસ્તુ સામાન્ય છે કે વિશેષ, વરંતુ એક છે કે અનેક વસ્તુ નિત્ય છે કે અનિત્ય, આદિ એવા અનેક ગુણેની અપેક્ષાઓથી વસ્તુનું સ્વરૂપ જોવુ તે જ સાપેક્ષવાદ છે અને એક વખતે એક ગુણની વિવેક્ષાથી કહેતી વખતે બીજી અપેક્ષાઓને લેપ ન થઈ જાય. બીજી અપેક્ષાએથી વરતુ બીજા સ્વરૂપે પણ છે, તે જણાવતા શબ્દ કથંચિત “સ્યાદ્ શબ્દથી વાક્ય પ્રયોગ કરાતું હોવાથી આ જ સાપેક્ષવાદને “યાદ્વાદ” પણ કહેવાય છે અને અનેક ગુણધર્મો છે. એવા દ્રવ્યને અનેક ગુણ- ધર્મની દષ્ટિથી જેવા અને જાણવા માટે “અનેકાન્તવાદ”ની ઘણી વ્યાપક દષ્ટિ છે.
આ પ્રમાણે સ્યાદ્વાદ, સાપેક્ષવાદ કે અનેકાન્તવાદ કહે સર્વ એક જ પ્રક્રિયા છે. આ અનેકાન્તવાદ સ્વયં કઈ તત્વ કે સિધાન્ત નથી પરંતુ વસ્તુ તથ્યના સિધાન્તને જેવા જાણવાની એક અનુપમ પદ્ધતિ છે. ઉત્તમ ન્યાય છે. ઉત્તમ