________________
ક7 જામનગર મંડન શ્રી આદીશ્વરાય નમઃ પ્ પુ શ્રી વૃદ્ધિ-ધમ-ભક્તિસૂરીશ્વર સદ્ગુરુભ્યો નમઃ પૃ શ્રી મહાવીર જૈન સાહિત્ય પ્રકાશન પુષ્પ ન
સચિત્ર ગણધરવાદ
[ભાગ ૨]
વ્યાખ્યાતા અને લેખક
પ. પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ [રાષ્ટ્રભાષારત-વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ] [ન્યાય દર્શનશાસ્ત્ર-મુબ]
શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ-શ્રી માહનવિજયજી જૈન પાઠશાળા, જામનગરે વિ. સં. ૨૦૪૦ (ઇ. સ. ૧૯૮૪) માં પ. પુ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજના ચાતુર્માસ દરમ્યાન આયોજિત ચાતુર્માસિક ૧૬ રવીવારીયશ્રી મહાવીર જૈન શિક્ષણ શિભિ''માં દર રવિવારે અપાયેલ સચિત્ર જાહેર વ્યાખ્યાનમાળા”ના વિષયાની સ’કલિત પુસ્તિકા — સચિત્ર ગણધરવાદ”