________________
પરિણામ થાય જ નહીં. કેઈએ વિરતિ-વ્રત ન લીધા એટલે પ્રભુની દેશના નિષ્ફળ લેખાણી એ એક મટે છેરે ગણાય. એટલે દેવગતિ જ સારી છે એમ નથી. દેવ કરતાં ઉત્કૃષ્ટ મનુષ્યગતિ છે. જ્યાંથી વિરતિ-ચારિત્ર સ્વીકારીને આત્મા મોક્ષ પામી શકે છે. દેવતાઓ પણ સતત ઝંખે છે કે મનુષ્ય જન્મ મળે તે ઘણું સારું. જેથી ધર્મારાધના કરીને આ સંસારના
રમ
s
Mo) SS
R
)
III
WITT
3ર3
ISTITUDE
L
૭૧