________________
માં જ
ગણાય છે. દેવલાકના દેવતાઓ પણ મરીને અહીંયા આપણી મનુષ્ય અને તિયાઁચ આ બે ગતિમાં જ આવીને જન્મે છે. દેવતાઓ મરીને નરક ગતિમાં નથી જતાં તેમ જ દેવ મરીને તુરંત પાછા દેવ તરીકે પણ નથી જન્મતા. એક વાર તે! દેવને મરીને અહીંયા મનુષ્યમાં અથવા તિયાઁચમાં આવવુ જ પડે. પછી ભલે અહીંથી પાછે મરીને દેવ ગતિમાં જાય. એટલું જ નહીં પરતુ એમને એમના આભૂષણ હીરા– મોતી-રત્ના-મુક્ત વગેરેમાં જે મા રહેલા હોય છે. તેના કારણે દેવતાએ આ પૃથ્વી ઉપર સોના-ચાંદી–હીરા–માતીમાં એકેન્દ્રિય એક કે જે મરીને વાંદરા થયાં તે તિયચ ગતિમાં પચેન્દ્રિય ગજ પશુ-પક્ષી હતે. સ્થાવર પૃથ્વીકાયમાં પણ જન્મે છે. ઘણાં તેના પ્રસંગ પણ શાસ્ત્રમાં આવે છે, અને પછી તે વાંઢ નવકાર મંત્રની આરાધના કરીને ફરી દેવ થયા. કણુ કાણુ દેવગતિમાં જાય ?
એજ પ્રમાણે દેવગતિમાં જવાના હકદાર કોણ ? ફક્ત મનુષ્યા અને તિય’ચા એ જ. નરકી મરીને તુરત દેવ નથી થતાં. મોટા ભાગના દેવા મરીને તિય ́ચની પશુ-પક્ષીની ગતિમાં જાય છે. વિરલા ભાગ્યશાળીએ જ મનુષ્યગતિમાં આવે છે.
અહી'થી. ચડકૌશિક સાપ મરીને આઠમા દેવલોકે ગયા હતા. ભગવાન પાર્શ્વનાથે જે લાકડામાં મળતા સાપને નવકારમંત્ર પેાતાના સૈનિકના મોઢે સાંભળળ્યે તે મૃત્યુ પામીને નાગરાજ ધરણેન્દ્ર દેવ થયે..
龍