________________
-પ્રકાશનમાં, તથા વિવિધ પુજને, અનુષ્કાને તથા આરાધના, સ્પર્ધા એના ઇનામ વગેરેમાં શ્રી સંધ તથા અનેક ભાઈઓએ ઉત્સાહથી અનેક રીતે લાભ લીધે છે. વિવિધ ઈનામી સ્પર્ધાઓનું આયોજન * વિજ્ઞાન અને ધર્મની વકતૃત્વ સ્પધા, * નિબંધ લેખન સ્પર્ધા, - રત્નાકર પચ્ચીશી સ્પર્ધા, * ભક્તામર, અજિતશાંતિની સ્પર્પ, * ભગવાન મહાવીર સ્વામીના ર૭ ભવ કહેવાની સ્પર્પ, સ્તુતિ, સ્તવન સજીવાયની સ્પર્ધા, અષ્ટ પ્રકારી પૂજાની સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ઈત્યાદિ વિવિધ સ્પર્ધાઓનું આયોજન શહેર સ્તરે કરવામાં આવ્યું હતું. જન–જનેતર યુવાને તથા યુવતીઓએ ભાગ લીધે હતા અને વિવિધ દાતાઓ તરફથી સુંદર આકર્ષક ઈનામ આપવામાં આવ્યા હતા. ૦ જાપ ધ્યાનની આરાધના
જામનગરમાં સર્વપ્રથમવાર જવામાં આવેલ અષ્ટદળ કમળમાં નવકારના જાપ પૂજ્યશ્રીએ અનેખી રીતે કરાવ્યા હતા. અને ૪૮ કલાક –૨ દિવસ સુધી ચાલેલા આ અખંડ જાપ–ધ્યાનમાં જામનગરના ભાવિકે એ • લગભગ ૧૧ લાખની સંખ્યામાં સુંદર શાંતિપુર્વક જાપ કર્યા હતા
૨૪ જિનેશ્વર ભગવાનની લોગસ્સ સાથે કાઉસગ્ગ મુદ્રામાં જાપધ્યાન કરવામાં આવ્યા હતા, ર૭ પાર્શ્વનાથ ભગવંતના પુજન સાથે “જાપ કરવામાં આવ્યા હતા. સુંદર રચના નિર્માણ કરવામાં આવી હતી. આવી અનેખી અનેક આરાધનાઓ કરાવવામાં આવી હતી. આ મહિનાની નવપદજીની શાશ્વતી ઓળીની આરાધના થઈ. ૦ શ્રી દીપાવલી મહાપર્વની આરાધના
આસોની ૧૪ તથા અમાવાસ્યાના દિપાવલી મહાપર્વ પ્રસંગે શ્રી મહાવીર સ્વામીને નિર્વાણ કલ્યાણકની આરાધનાના છઠ તથા શ્રી વીરપ્રભુની ૧૬ પ્રહરના અંતિમ દેશના સ્વરૂપ શ્રો ઉત્તરાધ્યયન સુત્રની વાચનાનું શ્રવણ સવાર-બપોરની વાચનારૂપે ૨ દિવસ શ્રવણ કરવામાં
૧૪