________________
ચાતુર્માસિક ૧૬ રવિવારીય
શ્રી મહાવીર જૈન શિક્ષણ શિષિરને પ્રારંભ :
જામનગર શહેરમાં ચારેબાજુ પૂજ્યશ્રીની બુલંદ વેષણા ગુ ંજતી થઈ. શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સબ્ર તરફથી યુવા આલમના લાભાર્થે પૂજ્યશ્રીની ગ્રાન ગરિમાના લાભ લેવા માટે તથા યુવાનાનાં તન–મનને જર્ણોદ્ધાર કરવાના હેતુથી પૂજ્યશ્રીની નિશ્રામાં ચાતુર્માસના ૧૬ રવિવારી શિબિરનું આયોજન નકી કર્યુ.. જામનગ શહેર તથા આજી—બાજુના भैौन ન—જ નેતર યુવાનેા લગભગ ૬૫૦ ની સંખ્યામાં ફામ` ભરીને શિબિરમાં જોડાયા. તા. ૧૫-૭-૧૯૮૪ના રવિવારે અમારી જ્ઞાતિના પ્રમુખ શેઠશ્રી ભાનુકુમાર મગનલાલ દેદેશીના શુભહસ્તે જ્ઞાનદીપક પ્રગટાવી શિબિરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ. આ પ્રસંગે અન્ય જ્ઞાાત તથા સમાજના આગેવાનાએ હાજરી આપી હતી. શિબિરના કાર્યક્રમ આ પ્રમાણે હતા. –દર રવિવાર પ્રાચ’ના, ધ્યાન, આસન. તત્વજ્ઞાનનું પ્રથમ વ્યાખ્યાન ખીજુ વ્યાખ્યાન ત્રીજું વ્યાખ્યાન
ભાજન (સાધમિ`ક ભકિત), વિશ્રાંતિ સચિત્ર ગણધરવાદની જાહેર
વ્યાખ્યાન માળા
• સવારે ૯-૦૦ થી ૯-૩૦
૯-૦૦ થી ૧-૩૦ ૧૦-૩૦ થી ૧૧-૩૦ ૧૧-૩૦ થી ૧૨-૩૦ ખારે ૧૨-૩૦ થી ૨-૦૦
22
૨-૦૦ થી ૪-૩૦
મ
.
27
,,
અમારી જ્ઞાાંતની વાડીના વિશાળ મંડપમાં આ પ્રમાણે દર" રવિવારે સવારે ૯-૦૦ થી સાંજે સાડાચાર સુધીને કાર્યક્રમ ચાલતો હતા. જેમા શિખિરાથી ઉપરાંત પાંચ-સાતહજારની મોટી સંખ્યા માં જૈન જ તેતર ભાઈ–બહેના મોટી સખ્યામાં ઉપસ્થિત રહેતા હતા. અનેક વિધ વિષયો ઉપર પુજ્યશ્રી પાયાના મુળભુત સિદ્ધાંતે ચાટ-ચિત્ર પદ્ધતિથી ખેડ ઉપર સમજાવતા હતા. શિખવાડતા હતા. શ્રી મહાવીર જ સગીત મડળના ખાળકો વચ્ચે-વચ્ચે સંગીત સાથે સ્તવન ગાતા હતા.
જૈન.
""
૧૦