________________
३५६ न्यायालोके द्वितीय: प्रकाश:
यद्वा वस्तुगत्या यः प्रतियोगिमान् तज्ज्ञानभिन्नमधिकरणज्ञानमेव तदभावः, आकाशाद्यभावस्त्वधिकरणसामान्यज्ञानमेव । न चैवमननुगमः, वृतिमदवृत्तिमदभावयोर्लक्ष्ययोर्भेदेन लक्षणभेदात् ।
:अधिकरणसामान्यज्ञानस्य गगनाभावरूपता
भानुमती.
घटादिप्रतियोगिकात्यन्ताभाव: । ततश्च न घटवति घटानवगाह्यधिकरणबुदे र्विषयतासम्बन्धेन सत्वेऽपि ता घटाभावव्यवहाराप्रतिः, तादृशाधिकरणज्ञानस्य घननवगाहित्वेऽपि घटवदविषयकेन घटवविषयकज्ञानान्यत्वे सत्यधिकरणज्ञानत्वस्य तत्र बाधात् । न च तस्य घटतद्विषयकत्वे ता घटग्रहापतिरित्यारेकणीयम्, भूतलत्वादिना तज्ज्ञानेऽपि दोषात् घटवतयाऽज्ञानात् । न हीयं राज्ञामाज्ञा यदुत यत्र यावन्तो धर्मास्तावद्रूपेणैव तज्ज्ञानमिति, अनुभवानुपाखताच्च । प्रकृतनिर्वचने प्रामुक्तबाध्य - बाधकभावकल्पनानावश्यकत्वेन लाघवमपि ज्ञातव्यम् । वस्तुतः प्रतियोगिमज्ज्ञानभिन्नमधिकरणज्ञानं व्यधिकरणाभावव्यवहारे कारणम् । समानाधिकरणनिषेधप्रतीतिश्च प्रतियोग्यधिकरणयोः स्वरूपभेदमालम्बते । तेन घटवत्वेन ज्ञायमानेऽपि भूतले 'भूतलं घटो ने 'ति प्रतीति: । तथा च यस्याभावज्ञानकारणत्वं परेषां तदेवाभावव्यवहृतिकारणमस्तु । न ह्यधिकरणबुद्धिं विना तद्बुद्धिः । न च भूतबुद्धिस्तथा, घटवत्यपि तदापतेः । न चाभावाधिकरणभूतलविषयत्वाद् बुध्देर्विशेषः, प्रतियोगिसत्वेऽपि 'प्राइ नासीदिदमत्रे 'ति प्रतीते: । न च यत्कालीनोऽभावो बुध्यते तदातनाभावाधिकरणत्वे बुध्देर्विशेष इति वाच्यम्, तथापि ज्ञानविषयभूतलस्याभावो यदि विशेषणं तदा अभावज्ञानमेव तज्ज्ञानकारणम् । उपलक्षणचेत् ? न कश्चित्विशेषः । न च प्रतियोगिमतयाऽनुपलब्धिरपि कारणमिति वाच्यम्, प्रतियोगिमतयोपलम्भेऽपि 'प्राइ नासीदिदमत्रे 'ति प्रतीते: बुद्ध्योश्व विशेषः स्वरूपविशेषादेव, नान्योन्याभावोऽनवस्थानादात्माश्रयाद् वा । भूतलज्ञानापेक्षया घटकदूतलज्ञानत्वमेव वा वैधर्म्यभेदः । न चातिरिताभावपक्षे ऽप्यन्योन्याभावेऽत्यन्ताभावे च नित्ये मानमस्ते, प्रतियोगिनि बुद्धिस्थेऽधिकरणस्वरूपस्यैताऽनतिपस अकत्वात् । न हि तत्राधिकरणस्य प्रतियोगितादात्म्यं प्रतियोगिमत्वं वा सम्भवति । अत एवाऽभावेऽभावान्तरं त्वया न स्वीक्रियते, अधिकरणस्य तद्वैरूप्याभावात् ।
-----
नानु वस्तुतो यत् प्रतियोगिमत् तज्ज्ञानभिन्नस्याधिकरणज्ञानस्य तदभावत्वोपगमे, आकाशाभावेऽत्र्यापिदुर्वारा, आकाशस्य कुमाऽप्यसत्वेन गगनवविषयकज्ञानभिज्ञाधिकरणज्ञानस्यैवाऽसम्भवादित्याशङ्कापाकरणाय प्राभाकरा वदन्ति -> आकाशाद्यभावः = गगन-काल- दिगादिप्रतियोगिकाभावः तु अधिकरणसामान्यज्ञानमेव, न तु प्रतियोगिमगोचरज्ञानभिन्नमधिकरणज्ञानम्, घटाभावव्यवहारतत् गगनाद्यभावव्यवहारेऽतिप्रसङ्गायोगात्, गगनाद्यभावस्य केवलान्वयित्वात् । न च एवं = पार्थक्येन घटाद्यभाव-गगनाद्यभावयोर्निरुक्तनिर्वचने अननुगमः = :प्रभातसामान्यानुगतलक्षणाऽयोग इति शङ्कनीयम्, वृत्तिमदवृत्तिमदभावयो: = घटादिलक्षणवृतिमत्प्रतियोगिकाभावगगनादिलक्षणाऽवृतिमत्प्रतियोगिकाभावात्मकयो: लक्ष्ययो: भेदेन लक्षणभेदात् = लक्षणभेदस्य न्याय्यत्वात् । न हि खराश्वयोरनुगतलक्षणविरहे दोषमामनन्ति मनीषिणः ।
अपरे तु स्तकालावच्छेदेन स्वविषयवृति- तत्कालीनज्ञानभिशज्ञानं तदभाव:, घटवति भूतले जायमानस्य भूतलज्ञानस्य स्वकालावच्छेदेन स्वविषयभूतलतृविघटसमकालीनत्वान्न घटाभावत्वम् । मुण्डभूतले जायमानस्य भूतलज्ञानस्य स्ट कालावच्छेदेन स्वविषयभूतलतुतिघटकालीनज्ञानभिात्वेन घटाभावत्वमनपायमिति वदन्ति, तन्न, याधिकरणे कदापि प्रतियोगिसंसर्गो न जातः तत्प्रतियोगिकाभावेऽल्याप्पेदुर्वारत्वात् ।
યા. ઘટવિશિષ્ટ ભૂતલમાં ઘટવિષયક જ્ઞાન ન હોય ત્યારે ઘટાનવગાહી શુદ્ધભૂતલવિષયક જ્ઞાનનો સંભવ હોવાથી તે સમયે ભૂતલમાં ઘટાભાવની આપત્તિનો પરિહાર કરવા માટે અન્ય રીતે પણ ઘટાભાવનું લક્ષણ બનાવી શકાય છે. જેમ કે જે વાસ્તવિક રીતે પ્રતિયોગીનો આશ્રય હોય તેના જ્ઞાનથી ભિન્ન અધિકરણનું જ્ઞાન જ તે પ્રતિયોગીનો અભાવ છે. આવું લક્ષણ બનાવવામાં ઉપરોક્ત આપત્તિને અવકાશ રહેતો નથી, કારણ કે જે સમયે ભૂતલમાં ઘટ વિદ્યમાન હોય છે તે સમયે ભૂતલજ્ઞાન વાસ્તવમાં ઘટવદ્વિષયક જ્ઞાન સ્વરૂપ જ થઈ જાય છે. ભલે તે ઘટત્વરૂપે ઘટવદ્ભૂતલવિષયક જ્ઞાન ન હોય પરંતુ ભૂતલત્વરૂપે તો તે ઘટવિશિષ્ટભૂતલવિષયક જ્ઞાન જ બની રહે છે. માટે જ તે સમયે ભૂતલજ્ઞાન વાસ્તવમાં પ્રતિયોગિમદ્વિષયક જ્ઞાનથી ભિન્ન અધિકરણજ્ઞાનસ્વરૂપ ન હોવાથી ઘટાભાવસ્વરૂપ નથી બની શકતું. માટે જ ત્યારે ભૂતલમાં ઘટાભાવવ્યવહારમાં પ્રામાણ્યની આપત્તિને પણ અવકાશ રહેતો નથી. વળી, એક વાત એ ખ્યાલમાં રાખવા જેવી છે કે આકાશાદિનો અભાવ અધિકરણજ્ઞાનસામાન્ય સ્વરૂપ જ છે, કારણ કે આકાશ આદિ વિભુ દ્રવ્યનું કોઈ અધિકરણ ન હોવાથી આકાશાદિઅભાવમાં ઘટવિશિષ્ટ અધિકરણમાં ઘટાભાવના પ્રામાણ્યની આપત્તિ જેવી આપત્તિને અવકાશ નથી રહેતો. જો કે ઘટાદિના અભાવ અને આકાશ આદિના અભાવની અલગ અલગ વ્યાખ્યા કરવામાં લક્ષણ તો અનનુગત થાય છે. અર્થાત્ બધા અભાવનું એક અનુગત લક્ષણ બની શકતું નથી છતાં પણ અભાવની અહીં જે વ્યાખ્યા કરવામાં આવી છે તે નિર્દોષ હોવાનું કારણ એ છે કે ઘટાદિપ્રનિયોગિક અભાવ વૃત્તિમપ્રતિયોગિક અભાવ છે અને આકાશ આદિનો અભાવ અવૃત્તિમપ્રતિયોગિક અભાવ છે. ઘટાદિ સંયોગાદિ સંબંધથી ક્યાંક વૃત્તિમાન = રહે છે. જયારે આકાશ વગેરે સંયોગાદિ સંબંધથી અવૃત્તિમમ્ = ક્યાંય પણ રહેતા નથી. આ રીતે લક્ષ્ય બદલી જતાં લક્ષણમાં ભેદ થવો તે દૂષણ નથી, પરંતુ ભૂષણ છે. ધોડા અને ગધેડાનું લક્ષણ એક બનાવી ન શકાય.