________________
90 ज्यायालोके प्रथमः प्रकाशः
* तथाभव्यत्वपरिपाकमीमांसा
भव्यत्वपरिपाकात् । सामग्री विना कथं तत्परिपाक इति चेत् ? स्वभावादिति दिग् । किञ्चातीतदुःखवद् वर्तमानदुःखस्यापि स्वत एव नाशादपुरुषार्थत्वम् । न च हेतूच्छेदे पुरुषव्यापारः प्रायश्चित्तवदिति वाच्यम् तथा सति दुःखानुत्पादस्य भानमती
योग्यत्वमनादिपारिणामिको भावः । तथाभव्यत्वमिति विशिष्टमेतत्, कालादिभेदेनात्मनां बीजसिदिभावात् । :आदिशब्दात् काल-नियति-कर्म- पुरुषकारपरिग्रहः, साध्यव्याधिकल्पत्वात् (पं. सू. ५.पु. ७) ।
सामग्री विना कथं तत्परिपाकः = तथाभव्यत्वपरिपाकः इति चेत् ? उच्यते, स्वभावात् । यद्यपि पथसूत्र - योगशतकादौ चतुः शरणगमन - दुष्कृतग- सुकृतानुमोदनानां तथाभव्यत्वपरिपाकसाधनत्वमित्युकं तथापेतात्विकचतुः शरणादीनां निश्चयत: तत्स्वभावसापेक्षत्वेनात्र तथाभव्यत्वपरिपाकस्य स्वभावसंपाद्यत्वमुक्तमिते का विरोध: तत्स्वभावस्यान्तरङ्गकारणत्वात् । सोऽपि स्वभाव: जीव-देश-काल- पुरुषार्थादिसापेक्षः । तदुकं योगबिन्दु वृत्ती- 'स्वभावे सर्वभावानां कार्येषु स्वत एव प्रर्वतमाने उपयोगत: कालादिवीजानां सहकारित्वेन
पारा मृद इव घटपरिणतौ चक्रतीतरादीनामिति (यो.वि. गो. ८५ वृ.) ।
किस जीवस्य स्वभातं योग्यतां वाऽनपेक्ष्य सर्वमुकिस्वीकारे कथं परिव्राजकत्वादौ परस्य प्रवृतिरपि सङ्गच्छेत स्वप्रयत्न विनैव महाप्रलये मिलोचनप्रयत्नात् सर्वेषामेव तदुपपत्तिसम्भवात् । शीघ्रमुक्त्यर्थं तत्प्रवृतौ चाकामेनापि परेण तत्स्वरूप योग्यतावच्छेदकं किञ्चिद् वतव्यम् । तदेव चास्माकमपुनर्बतधकत्वम् । न चात्मत्वेनैव मुक्का स्वरूपयोग्यत्वम्, ईश्वरे विशेषसामगीविरहेणैवाऽनतिप्रसङ्गः शीघ्रं मुतिहेतूपनिपातेन शीघ्रमुक्तिरिति शीघ्रतित्वस्यार्थ समाज सिद्धत्वेन तत्स्वरूपयोग्यतावच्छेदकं किचित्कल्पनीयमिति न दोष इति वाच्यम्; उपादत्र- वभावाऽविशेषेऽर्थसिद्धस्याऽप्युपादेयविशेषस्यानुपपते:, :अतिप्रसङ्गात्, 'कस्यचित् कदाचिदेव पारिव्रज्यादौ प्रवृतिः इति नियमस्य हेतुविशेषं विनाऽनिर्वाहात् । अष्टविशेष एव तदेतु:' इत्युपगमेऽपि नामान्तरेणाऽपुनर्बन्धकत्वाऽङ्गीकारादिति व्यकं स्यादवादकल्पलतायाम् ।
किञ्च एवं सति मोक्षस्य समानाधिकरणदुःखप्रागभावाऽसहवृतिदुःखध्वंसरूपत्वे तस्य पुरुषार्थताऽपि व्याहता, अतीतदुःखध्वंसस्य सिद्धत्वात्, अनागतदुःखस्य ध्वंसयितुमशक्यत्वात् । अतीतदुःखवत् वर्तमानदुःखस्यापि पुरुषप्रयत्नं विनैव स्वत एव नाशात् अपुरुषार्थत्वम् ।
तत्वज्ञानादेः कश्चिद् व्यापार
अस्तु वा वर्तमानदुःखस्य स्तोतरोत्पनविशेषगुणनाश्यत्वं तथापि का इत्यपुरुषार्थत्वापतिर्दुवरिव । तथा च न कश्चित्पुरुषः तदर्थं व्याप्रियेतेति स्यादवादन आशयः ।
ननु पुरुषप्रयत्नाधीनप्रायश्चितजन्ये दुरितध्वंसे यथा पुरुषप्रयत्नापेक्षा तथा पुरुषप्रयत्नाधीनदुःखहेतुच्छेदसंपाद्ये दुःखोच्छेदे पुरुषप्रयत्नाऽपेक्षाऽनातिलैवेति का पुरुषव्यापारानुपपतिरित्याशङ्कामपाकर्तुमुपयस्पति न च हेतूच्छेद इति । तन्निरासे हेतुमाह तथा सति = दुःखहे तूच्छेदगोचरपुरुषप्रयत्नाभ्युपगमे सति दुःखानुत्पादस्य = दुःखप्रागभावस्य प्रयोजनत्वप्रसङ्गात् । हेतुच्छेदस्य सुख-दुःखाभावेतरत्वेन स्वतोऽपुरुषार्थत्वात् :अनागतालुत्पादमुद्दिश्य क्रियमाणत्वाच्च दुःखप्रागभास्य पुरुषार्थत्वापत्या प्रभाकरमतप्रवेशप्रसङ्ग इत्यजां એટલે જ તથાભવ્યત્વ. તે તે દેશ-કાળ (ચરમાવર્ત) વગેરેનો સંપર્ક થયે છતે તથાભવ્યત્વનો પરિપાક થાય છે. તે તે દેશ-કાળ વગેરેની પ્રાપ્તિ તેવા પ્રકારના જીવસ્વભાવની અપેક્ષા રાખે છે. આ વિષયમાં વિશેષનિરૂપણ યોગબિન્દુ વગેરે ગ્રંથોમાં શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વગેરેએ કરેલ છે. અહીં જે કહેવાયું છે તે તો માત્ર દિશાસૂચન છે.
———
नैयायि भते मोक्षपुरुषार्थना उच्छेनी खाते
॰િ । વળી, બીજી વાત એ છે કે મોક્ષને સમાનાધિકરણદુઃખપ્રાગભાવાઽસહવૃત્તિ દુઃખધ્વંસ સ્વરૂપ માનવામાં આવે તો મોક્ષપુરુષાર્થના ઉચ્છેદનું કલંક નૈયાયિકના કપાળે ચોંટશે. એનું કારણ એ છે કે જે રીતે અતીતકાલીન દુઃખ પુરુષપ્રયત્ન વિના જ નષ્ટ થયેલ છે તે જ રીતે વર્તમાનકાલીન દુઃખ પણ પુરુષપ્રયત્ન વિના જ સ્વયં નાશ પામી જશે. આ રીતે પુરુષપ્રયત્નથી સાધ્ય ન હોવાથી દુ:ખધ્વંસ સામાન્ય પુરુષાર્થ પણ નથી થઇ શકતો. તો પછી તેને મોક્ષસ્વરૂપ ચરમ પુરુષાર્થ માનવાની કલ્પના તો કઇ રીતે કરી શકાય? જો તૈયાયિક એમ કહે કે —>દુઃખના ઉચ્છેદમાં પુરુષવ્યાપારની સાક્ષાત્ અપેક્ષા હોવાથી દુઃખઉચ્છેદમાં પણ દુઃખહેતુઉચ્છેદક દ્વારા પુર પ્રયત્નની અપેક્ષા બરાબર એ રીતે હોઇ શકે છે, જે રીતે પુરુષપ્રયત્નસાપેક્ષ પ્રાયશ્ચિત્ત દ્વારા પ્રાયશ્ચિત્તાધીન પાપનાશમાં પુરુષપ્રયત્નની અપેક્ષા હોય છે. આથી દુઃખધ્વંસમાં પુરુષાર્થત્વની અનુપપત્તિ નથી. <-- તો આ વાત વ્યાજબી નથી. કારણ કે દુઃખધ્વંસ જો દુઃખસાધનધ્વંસકારા પુર્ણપ્રયત્નસાપેક્ષ હશે તો દુઃખÜસ એ પુરુષનું પ્રયોજન બની નહિ શકે. તેવું માનવામાં આવે તો દુઃખની અનુત્પત્તિ અથવા દુ:ખાધનનો ધ્વંસ એ જ પુરુષનું પ્રયોજન બની જશે, કારણ કે પુરુષપ્રયત્નથી સાક્ષાત્ જે વસ્તુ સમ્પાદિન ચાય તે જ પુઃ ાનું પ્રયોજન બની શકે છે.