________________
* ससम्बन्धिपदार्थप्रतिपादनम्
99e
तस्य तद्विषयत्वेनाऽज्ञानम्, न च विषयानुपरक्ततद्भानापत्तिः, ज्ञानभानसामग्या विषयभानसामग्रीनियतत्वादिति मिश्रमतं युक्तम्, निर्विकल्पकानन्तरव्यवसायस्य सम्बन्धितावच्छेदकघटत्वादिप्रकारकस्य सत्त्वानिर्विकल्पकाध्यक्षापत्तेः । न च प्रत्यक्षे स्वसमयवृत्तित्वेन विषयस्य हेतुत्वान्नोक्तदोष इति वाच्यम्, गौरवेण स्वसमयवृत्तित्वेनाऽहेतुत्वात् । न ------------------भानुमती------- तविरहादेव = सम्बन्धितावच्छेदकीभूतघटत्वादिप्रकारकत्वेन भानाभावादेव तस्य निर्विकल्पकस्य तदविषयत्वेन = घटादिविषयकत्वेन अज्ञानं = मानससाक्षात्कारेऽभानम् । यथा पुत्रत्वस्य पितृसम्बन्धिकपदार्थत्वेन सम्बन्धितावच्छेदकीभूतपितत्वपकारकज्ञानं विना पुगत्वभानं न भवति, तस्य ससम्बन्धिकामत्वभानहेतुत्वात् तथा निर्विकल्पकस्य घटादिविषयसम्बन्धिकपदार्थत्वेन विषयतावच्छेदकीभूतघटत्वाद्यात्मकं यास्वसम्बन्धितावछेदकं तत्प्रकारकेण ज्ञानेन विना निर्विकल्पकभानं न भवितुमर्हति, तस्य ससम्बन्धिनिर्विकल्पकभानहेतुत्वात् । न च तथापि मनोयोग्यतावच्छेदकजातेनिर्विकल्पके सत्वात् विषयानुपरक्ततद्राजापत्ति: = स्वविषयविनिर्मुक्तस्य निर्विकल्पस्य भानपसक्ति: दुरिति वक्तव्यम्, ज्ञानभानसामग्या: विषयःभानसामग्रीनियतत्वात् = विषयभासकसामग्रीव्याप्यत्वात् ज्ञानभाने विषयमानस्याऽवश्यम्भावात् । न च तत्र विषयो भासते । अत एव तदानमपि न सम्भवति, व्यापकसामग्रीविरहे व्याप्यसामग्रीविरहात् । अत एव मनोयोग्यतावच्छेदकजातेर्निविकल्पके सत्वेऽपि न काचित् क्षति: इति मिश्रमतम् ।
त्रिपुटीप्रत्यक्षवादी दर्शितमिश्रमतायुक्तत्वमावेदयति -> निर्विकल्पकानन्तख्यवसायस्य - 'घटघटत्वे' इति | यत् निर्विकल्पकप्रत्यक्ष तदितीयक्षणे जायमानस्य अयं घटः' इत्याकारकस्य व्यवसायात्मकज्ञानस्य सम्बन्धितावच्छेदकघटत्वादिप्रकारकस्य = प्रथमक्षणोत्पन्ननिर्विकल्पकसम्बन्धितावच्छेदकीभूत - घटत्वादिप्रकारकस्य सत्वात् तृतीयक्षणे निर्विकल्पकाध्यक्षापते: = प्रथमक्षणोत्पन्ननिर्विकल्पगोचरमानसप्रसके: तथापि दुर्वारत्वात, विषयतयाऽभिमतस्य निर्विकल्पस्य अपि प्राक्षणे सत्वात् । न च प्रत्यक्षे = लौकिकप्रत्यक्षत्वावच्छिन्नं प्रति स्वसमयवृत्तित्वेन = स्वसमकालीनत्वेन हेतुत्वात्, तृतीयक्षणे तु विषयतयाऽभिमतस्य तिर्विकल्पकस्याऽसत्वात् घटत्वपकारकव्यवसायस्य सत्वेऽपि नोक्तदोष: = स्वतृतीयक्षणे निर्विकल्पकाध्यक्षापतिलक्षणदोषानवकाश: इति मनोयोग्यतावच्छेदकजातेनिर्विकल्पवतित्वेऽपि न काचित् क्षतिरिति मिश्रानुयायिभि: वाच्यम्, अन्यत्र सर्वत्र कार्य प्रति पूर्वक्षणवृत्तित्वेनैव कारणताया: क्लात्वादिदेव समकालिकत्वेन तत्कल्पने गौरवेण विषयतया प्रत्यक्षत्वाच्छिन्न प्रति तादात्म्येन कारणीभूतस्य विषयस्य स्वसमयवृत्तित्वेन = समानकालिकत्वेन अहेतुत्वात् = कारणत्वाऽयोगात् । ततश्च व्दितीयक्षणे सम्बन्धितावच्छेदक - घटत्वादिपकारकज्ञानस्य निर्विकल्पात्मकस्य च
મનોયોગ્યતાઅવચ્છેદક જાતિ રહેવા છતાં નિર્વિકલ્પક પ્રત્યક્ષના માનસ સાક્ષાત્કારની આપત્તિને કોઈ અવકાશ રહેતો નથી, કારણ કે સસંબંધિક પદાર્થનું નિરૂપણ સંબંધિતાઅવચ્છેદકધર્મપ્રકારક જ્ઞાનને આધીન છે, જેનો અભાવ હોવાથી નિર્વિકલ્પ જ્ઞાનનું તદ્વિષયકત્વરૂપે માનસ પ્રત્યક્ષ થતું નથી. આશય એ છે કે જ્ઞાન હંમેશા સવિષયક જ હોવાથી તે વિષયસંવલિત = વિષય સંબંધી બને છે. સસંબંધી પદાર્થનું નિરૂપણ = ભાન કરવા માટે વિષયતાઅવચછેદક = સંબંધિતાઅવછેદક ધર્મનું વિશેષણવિધયા અવાહન કરનાર જ્ઞાન અપેક્ષિત છે. પ્રકારતાદિ અનવગાહી નિર્વિકલ્પક જ્ઞાનમાં તો સંબંધિતાઅવચ્છેદક ઘટત્યાદિ ધર્મ પ્રકારરૂપે = વિશેષણરૂપે ભાસતો ન હોવાથી સંબંધિતાઅવચ્છેદક ઘટત્વઆદિપ્રકારક જ્ઞાન અનુપસ્થિત છે. તેથી મનોયોગ્યતાઅવચ્છેદક ધર્મથી આક્રાંત હોવા છતાં નિર્વિકલ્પકનું માનસ પ્રત્યક્ષ થવાની આપત્તિને કોઈ અવકાશ રહેતો નથી. નિર્વિકલ્પકનું વિષયવિનિમર્કત એવું ભાન થવું તો શકય જ નથી, કારણ કે જ્ઞાનભાનસામગ્રી એ વિષયભાનસામગ્રીને વ્યાપ્ય છે. તેથી નિવિકલ્પકનું ભાન થતાં નિર્વિકલ્પકલાસકસામગ્રી વ્યાપક નિર્વિકલ્પકવિષયભાસક સામગ્રી દ્વારા નિર્વિકલ્પના વિષયનું ભાન આપો આપ થઈ જ જાય. પરંતુ નિર્વિકલ્પકના વિષયનું ભાન ન થવાથી તેની સામગ્રીનો અભાવ સિદ્ધ થશે, જે વ્યાપકાભાવાત્મક હોવાથી વ્યાપ્યાભાવની = નિર્વિકલ્પકભાસકસામગ્રીવિરહની સિદ્ધિ કરી આપે છે. માટે નિર્વિકલ્પક જ્ઞાનમાં મનોયોગ્યતાઅવચ્છેદક જાતિ માનવા છતાં કોઈ આપત્તિ નહીં આવે અને સંકર દોષનો પરિહાર થઈ शे. <
परंतु २१५ शाही मीमांस) उपरोत मिश्रमतने अयोग्य मतपतi छ - 'घटघटत्वे' Sout२४ निविses सासारनी पछीनी क्षागे में व्यवसाय शान पत्र याय छ त 'अयं घटः त्या डोपाना खी। 2१५१२४ = સંબંધિતાઅવચ્છેદકપ્રકારક = વિષયતાઅવછેદકપ્રકારક છે. આથી તેના પછીની ક્ષણે અર્થાત નિર્વિકલ્પક પ્રતાક્ષની તૃતીય ક્ષણે નિર્વિકલ્પકજ્ઞાનનો સાક્ષાત્કાર થવાની આપત્તિ આવશે. અહીં એમ શંકા થાય કે – પ્રત્યક્ષ પ્રત્યે વિષય તો સમાનડાલીનત્વેનો હેતુ છે. તૃતીયક્ષણે નિર્વિકલ્પક = પ્રત્યક્ષનો નાશ થયેલ હોવાથી તૃતીય સમયે તે અવિદ્યમાન છે અને અવિદ્યમાનવિષયક પ્રત્યક્ષ ક્યારેય થતું