________________
90
– ન્યાયવિશારદ વર્ધમાનતપોનિધિ સંઘહિતચિંતકે ગચ્છાધિપતિ આચાર્યદેવેશ સ્વ, દાદાગુરુદેવ શ્રીમદવિજય ભુવનભાનું સૂરીશ્વરજી મહારાજા, જેમની દિવ્યકુપા મને સમ્યગૃજ્ઞાન આદિ સંયોગોની આરાધનામાં સતત ઉલ્લસિત કરી રહી છે.
--> પરમપૂજ્ય સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદવિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા, તેમની નિ:સ્વાર્થ સહાય તેમ ૧૮ યોગ્ય માર્ગદર્શન દ્વારા મારા સંયમજીવનની પુષ્ટિ-શુદ્ધિ - વૃદ્ધિ થઈ રહી છે.
- --> શાસનપ્રભાવક વૈરાગ્યદેશનાદ# આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, તેમણે પોતાના પ્રાગની પરવા કર્યા વિના મને સંયમરત્નનું દાન કર્યું.
- --— સૌમ્યસ્વભાવી પરમપૂજય પંન્યાસપ્રવર શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિવર્ય, sઓની સહાયથી મને ન્યાયાલોક મૂળગ્રંથની હસ્તલિખિત પ્રતની એક નકલ પ્રાપ્ત થઈ.
- --> સર્વતોમુખી પ્રતિભાસંપન્ન વિદ્યાગુરુદેવ પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી જયસુંદર વિજયજી ગણિવર્ય, hતેઓએ નિ:સ્વાર્થભાવે વ્યુત્પત્તિવાદ, સામાન્ય નિકિત, વ્યધિકરોગપ્રકરાગ, તત્ત્વચિંતામણિ વગેરે ઉચ્ચ -ઉચ્ચતર-ઉચ્ચતમ ન્યાય ગ્રંથો ભાગાવીને તથા અભ્યાસમાર્ગદર્શન વગેરે દ્વારા મારા ઉપર અનન્ય અવિસ્મરાગીય ઉપકારો કરેલા છે.
--> પરમોપકારી સદાપ્રસન્ને ભવોદધિતારક ગુરુવર્યશ્રી વિશ્વકલ્યાણવિજયજી મહારાજ, નરેમની અવિરત પાવન નિશ્રામાં વ્યાખ્યાક્રયસર્જન તેમ ૧૪ પ્રસ્તુત ગ્રંથનું સંપાદન થયેલ છે.
--> ઉપરોક્ત સદ્ગુરુવય અને અધિકૃત વડીલ સંયમીઓ વગેરેની ૧૪મ્બરદસ્ત કૃપા દ્વારા વ્યાખ્યાયસહિત પ્રસ્તુત ગ્રંથના સંપાદનથી રે પુગ્ય નિર્માણ થયેલ હોય તેના દ્વારા તેમ જ પ્રસ્તુત ગ્રંથના પઠન - પાટન કારા વિશ્વકલ્યાગ અને વિશ્વમંગલની વ્યાપક શુભકામના સાથે વિરમું છું.
ગુરુપાદપમાગુ
મુનિ યશોવિજય મહા સુદ. ૧ વિ.સં.૨૦૫૦ ઘોડેગાંવ (મહારાષ્ટ્ર ).