________________
* सामान्यलक्षण-स्वलक्षणस्वरूपप्रकाशनम्
૮9.
अथोक्तसंवादाभिमानादध्यक्षमूलकविकल्पविषयविषयकत्वरूपसंवादादेव वा तत्र प्रामाण्याभिमान इति चेत् ? न,
पदार्थो दिविध: सामान्यलक्षण: स्वलक्षणात्मकश्च । अोकव्यक्तिलक्षण: कल्पनीयनाकाकालसंबन्: परिकल्पितव्यवहाराहनामजातिपरिकलित: सविकल्पकप्रत्यक्षानुमिति-शाब्दबोध-स्मरणादिगोचरोऽतव्यावृत्तिस्वरूप: सामान्यपदार्थः । क्षणिक: जामजातिसंसर्गशून्यः स्वसजातीयविजातीयस्वरूपशून्य: पारमार्थिक: निर्विकल्पाध्यक्षकगोचर: स्वलक्षणपदार्थः । स्वलक्षणविषयकत्वमेव संवादः तदगोचरत्वमेव विसंवादः । गभिचारादर्शनसहक़तसहचारस्मरणात्मिकायां सम्भावनायां पक्षे वहिविशेषात्मक-स्वलक्षणविषयकत्वासम्भवेन वहिसामान्यविषयकत्वादसहोचरायां नैव स्वलक्षणविषयकत्वलक्षण: संवादः भवति, येन ता प्रामाण्याभिमानं सावकाशं स्यादिति स्यादवादिनोऽभिप्राय: ।।
नव्यनास्तिक: शहते -> अथेति । चेदित्यनेनारावयः । संभावनायां स्वलक्षणगोचरत्वलक्षणस्य संवादस्याऽसम्भवेऽपि उक्तसंवादाभिमानात् = स्वलक्षणविषयकत्वात्मकसंवादस्याभिमानात् ता = सम्भावनायां प्रामाण्याभिमानम् । दर्शितसंवादस्वाऽसम्भवे कुतः सर्वत्र प्रामाण्याभिमानं सम्भवेदित्याशहा गां नूतनचार्वाक: कल्पान्तरमावेदयति -> अध्यक्षमूलकविषयविषयकत्वरूपसंवादादेव वा = प्रमाणीभूतनिर्विकल्पकप्रत्यक्षजन्य यत् सविकल्पकप्रत्यक्षं तत्समानविषयकत्वलक्षणात्संवादादेव वा तत्र = प्रवर्तकसम्भावनायां प्रामाण्याभिमानं - प्रामाण्यप्रकारकाभिमानिकबुन्दिः इति चेत् ?
स्यादवादी प्रत्युत्तरयति - नेति । संवादाभिमानोऽपि = संभावनायां निर्विकल्पकाध्याजन्यसविकल्पकसमानविषयकत्वलक्षणसंवादोऽपि तल्लिङ्काभिमानात् = दर्शितसंवादलिद्वाभिमानात् इत्यनवस्थानात् । अयं भाव: प्रवर्तिकायां संभावनायां प्रामाण्याभिमानार्थ संवादाभिमानोऽपेक्षित: संवादाभिमानार्थं तल्लिड़ाभिमानो गवेषणीय: तदर्थमप्यन्यदपेक्षणीयमित्येवमनवस्था प्रसज्योतेति नै सम्भावनायां प्रामाण्याभिमानादिकल्पना युक्ता। ननु तर्कोऽप्यविनाभावमपेक्ष्य प्रवर्तते । ततश्च त्वत्पोऽप्यनवस्थया भवितव्यमिति चेत् ? न, शागा व्याघातावधि
નવા સ્થાનમાં અગ્નિને વિષય કરવા માટે સમર્થ નથી, કારણ કે આ હજુ સુધી અનિર્મીત છે. નિર્ગત તો એટલું જ છે કે ધૂમયુક્ત અન્ય પૂર્વદષ્ટ સ્થળોમાં જે અગ્નિ હતો તે ધૂમયુક્ત નવા સ્થાનમાં સ્થિત નથી. આથી માનવું પડશે કે આ સ્મરણનો વિષય કોઇ વિશેષ અગ્નિ નથી, પણ સામાન્ય અગ્નિ છે. સકલ વિશેષ અગ્નિથી ભિન્ન સામાન્ય અગ્નિ કાલ્પનિક હોવાથી અસત્ છે. આમ આ અગ્નિસ્મૃતિ અસવિષયક હોવાથી દર્શિત અગ્નિસ્મરણ સ્વરૂપ અગ્નિસંભાવનામાં પ્રમાણભૂત અધ્યક્ષ= નિર્વિકલ્પપ્રત્યક્ષના સમાનવિષયકત્વ સ્વરૂપ સંવાદ નથી, કારણ કે અધ્યક્ષ = નિર્વિકલ્પક પ્રત્યક્ષનો વિષય સ્વલક્ષાગ = વિશેષ અગ્નિ છે, જે પરમાર્થથી સત્ છે. જ્યારે સ્મરણનો વિષય સામાન્ય અગ્નિ છે, જે કલ્પિત હોવાથી અસન છે. આમ પ્રમાણનો સંવાદ ન હોવાથી તેમાં પ્રામાભ્યનું જ્ઞાન સંભવિત નથી સવિકલ્પ જ્ઞાનાત્મક સંભાવનામાં સામાન્ય અગ્નિપદાર્થ જણાય છે. અને પર્વતમાં ઉપર ચઢતાં નિર્વિકલ્પક પ્રત્યક્ષથી વિશેષઅગ્નિ = સ્વલક્ષણ ઉપલબ્ધ થાય છે. માટે બન્નેમાં વિસંવાદ છે. જે જણાય છે તે મળતું નથી અને પર્વતમાં જે મળે છે તે સંભાવનામાં જણાતું નથી.
ફરી બૌદ્ધદર્શનાનુસાર પદાર્થનું સ્વરૂપ છી આ વિષયને વ્યવસ્થિત સમજવા માટે બૌદ્ધદર્શનની માન્યતાને સમજવી આવશ્યક છે. બૌદ્ધદર્શનમતાનુસાર પદાર્થના બે ભેદ છે. (૧) વિશેષ અને (૨) સામાન્ય. (૧) વિશેષ પદાર્થ ક્ષણિક હોય છે. તેનું કોઇ નામ હોતું નથી કે તેમાં કોઇ જાતિ હોતી નથી. પોતાના સ્વરૂપથી અતિરિક્ત તેનું કોઇ લક્ષાણ હોતું નથી. આથી તેને સ્વલક્ષણ કહેવામાં આવે છે. આ પ્રકારનો પદાર્થ જ પારમાર્થિક સ્વરૂપે સન છે. આ શબ્દ કે અનુમાન પ્રમાણનો વિષય નથી બનતો. માત્ર એક નિર્વિકલ્પ પ્રત્યક્ષથી જ તેનું જ્ઞાન થઇ શકે છે.(૨) જે પદાર્થમાં અનેક વ્યક્તિ અને અનેક ભાગની કલ્પના કરવામાં આવે છે અને જેને વ્યવહારયોગ્ય કરવા માટે નામ અને જાતિનો સંબંધ કરવામાં આવે છે, તે સામાન્ય પદાર્થ કહેવાય છે. આ પદાર્થ સવિકલ્પક પ્રત્યક્ષથી, અનુમાનથી અને શબ્દથી ગ્રાહ્ય બને છે. આ જ પદાર્થ પૂર્વમાં અનુભૂત હોય તો કાલાન્તરે સ્મરણ દ્વારા જાણી શકાય છે. સંસારનો સંપૂર્ણ વ્યવહાર આ સામાન્યાત્મક પદાર્થ ઉપર જ નિર્ભર છે. આ પદાર્થની કલ્પનાને સંભવિત બનાવવા માટે જ વિશેષ પદાર્થની પ્રામાણિક સત્તા સ્વીકારવામાં આવે છે. બૌદ્ધદર્શનની આ માન્યતાને ખ્યાલમાં રાખી ઉપરોક્ત નાસ્તિકમતમીમાંસા જાણવી.
નાસ્તિક :- ગધા. નિર્વિકલ્પકપ્રત્યક્ષગોચર વિલક્ષણવિષયકત્વસ્વરૂપ સંવાદ સવિકલ્પક પ્રત્યક્ષમાં ન હોવા છતાં તેવા સંવાદનું અભિમાન તો મનુષ્યને થઇ શકે છે. આમ અગ્નિની સંભાવનામાં સંવાદ ન હોવા છતાં સંવાદના અભિમાનથી તે અગ્નિસંભાવનામાં પ્રામાણ્યનું અભિમાન થઇ શકે છે. અથવા તો એમ પણ કહી શકાય કે સંભાવનામાં પ્રમાણભૂત નિર્વિકલ્પક પ્રત્યક્ષના સમાનવિષયકત્વસ્વરૂપ સંવાદ ન હોવા છતાં તે પ્રમાથી ઉત્પન્ન થનાર સવિકલ્પક પ્રત્યક્ષના સમાનવિષયકવસ્વરૂપ સંવાદની તો તેમાં ઉપસ્થિતિ છે જ અને તે સંવાદથી જ સંભાવનામાં પ્રામાણ્યની આભિમાનિક બુદ્ધિ સંભવી શકે છે.
ડેરી સંવાદઅભિમાનકલ્પના અયોગ્ય છે. ' સ્યાદ્વાદી :- ૧, ૪. ના, પ્રવર્તક એવી સંભાવનામાં પ્રામાણ્યની આભિમાનિક બુદ્ધિ માટે સંવાદની ગવેષણ અને સંવાદની