________________
६, अधिकं ज्ञानार्णव - स्वादवादरहस्य
न्यायालोकादी। 19, ચંદ6 08/ISTIોતે / ૮, પ્રદિાdbHHdbrI-VIIIIોતol /
(સગાવાતprLICII સવિત) -
कारिका ६१ चाक्षुषकाराणताविमर्श:) (ciĖશd//HDI – રૂ9/19 - મુbસ્વસ) (137k સહસી ICultવાર - પ. 99 CII IIofIe:
कालाऊनाश्यताविचार:) (ofટરિહસ્સા પS ૮૫)
ए, अधिकं न्यायालोके।
આ ઉપરાંત અવ્યક્ત રીતે પાગ પ્રસ્તુત ગ્રંથનો નિર્દેશ શ્રીમદ્જીએ ‘તિ બન્યત્ર વિસ્તર..’ આવું કહેવા દ્વારા અનેક ગ્રંથમાં કરેલ છે. જેમ કે સ્યાદ્વાદકલ્પલતા - સ્તબક - ૩ (બ્લો. ૯, પૃષ્ઠ ૬૩, અસંબદ્ધમાં અયસ્કાન્તદ્રષ્ટાન્તથી કાર્યજનકતા નિરૂપણ સ્યાદ્વાદકલ્પલતા સ્તબક - ૪ (શ્લોક - ૩૮ ભાવાત્મક અભાવવાદ પૃષ્ઠ - ૮૩) વગેરે. આના દ્વારા પ્રસ્તુત ગ્રંથની વ્યાપકતાનો ખ્યાલ આવી શકે છે.છતાં પાગ સાંપ્રતકાલે આ ગ્રંથરત્ન અધ્યપન - અધ્યાયન ક્ષેત્રમાં લુપ્તપ્રાય: હોવાનું એક કારાગ મહોપાધ્યાયજી મહારાજની ધારદાર કલમથી થયેલો નન્યાયના ક્લિષ્ટ પારિભાષિક પદોનો પ્રચુર પ્રમાણમાં પ્રયોગ છે. આથી પ્રસ્તુત ગ્રંથના અધ્યયનમાં અભ્યાસુને સહાયતા મળે તે માટે ભાનુમતી (સંસ્કૃત) ટીકા ઉપરાંત ગુજરાતી વિવેચનની આવશ્યકતા હતી, તેથી સંસારી પાસે નાનીબહેન મુમુક્ષુ પ્રીતિકુમારીના નામથી ગર્ભિત ‘પ્રીતિદાયિની’ ગુજરાતી વ્યાખ્યાનો પણ પ્રસ્તુત પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ છે.
न्यायालो व्युत्पत्ति
‘નાયતે = યથાસ્પેન પffજીવતે વસ્તુતત્તે મનેન તિ ચાવ: ' આ વ્યુત્પત્તિ મુજબ ન્યાયશબ્દ યુક્તિ, તર્ક ઈત્યાદિ અર્થમાં પ્રસિદ્ધ છે. ગૌતમીયદર્શનાનુસાર પંચાવયવી અનુમાનપ્રયોગને વાયુ' કહે છે. પદાર્થસિદ્ધિ માટે ઠેર ઠેર પંચાવયવી અનુમાનપ્રયોગનો પ્રધાનતયા આશ્રય કરવાના લીધે ગૌતમીયસંપ્રદાય ન્યાયદર્શન’ શબ્દથી પ્રસિદ્ધ થયેલ છે. આન્વીક્ષિકીવિધા અર્થમાં પાગ ન્યાય” શબ્દ પ્રચલિત છે. ન્યાય શબ્દનો અર્થ ઉદાહરાગ અથવા કોઈ ઘટના પણ થાય છે. દા.ત. દશાર્ણભદ્રન્યાય (ષોડ. - ૩). આ અર્થમાં ન્યાયશબ્દનો પ્રયોગ ન્યાયોકિતકોશ’ ‘લૌકિકન્યાયાંજલિવગેરે ગ્રંથના નામમાં પણ થયેલ છે. સામાન્ય લોકમાં ન્યાય’ = પક્ષપાતરહિતતા અથવા તટસ્થતા કે પ્રામાણિકતા ઈત્યાદિ પ્રસિદ્ધ છે. ન્યાયાધીશે આપેલ નિપ્પલ ફેંસલાને પાગ ન્યાય કહે છે. તેમ જ વ્યાકરણશાસ્ત્રસંબંધી કેટલીક સ્વીકૃત મર્યાદાઓ કે જેનો સુત્રોમાં ઉલ્લેખ ન થયો હોય પણ આડકતરી રીતે બતાવેલ હોય - દા.ત. અપવાદસૂત્ર ઉત્સર્ગબાધક છે- વગેરે, તેને પણ ન્યાય કહે છે. ન્યાય શબ્દનો એક અર્થ નીતિ પાન થાય છે (જુઓ ષોડશક ૫/૧૬ ટીકા). બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે પોતાની જાતિ માટે વિહિત વ્યાપાર પાણ ન્યાય કહેવાય છે (જુઓ ષોડશક ૧૩/૫). વિશુદ્ધ વ્યવહારને પાગ ન્યાય કહે છે. ધર્મબિંદુવૃત્તિમાં ‘ચાવે = ગુદ્ધમાનતુરોજિતથિવારે ટ્રિપેળ' (૧/૩) આવી વ્યાખ્યા કરી છે. ન્યાયશબ્દનો એક અર્થ પ્રકાર, પદ્ધતિ પણ થાય છે. (જુઓ ન્યાયાલોક પૃ. ૧૮૯૨). નિયમ અર્થમાં પાગ ન્યાયશબ્દ વપરાય છે (ષોડશક ૬ (૫). દાર્શનિક જગતમાં ન્યાયશબ્દ તે તે દર્શનમાં સંપ્રદાયમાં પાગે રૂઢ છે. મુખ્યયા ગૌતમી ન્યાય, બૌદ્ધન્યાય, જેનન્યાય આ રીતે ક્રમશ: અક્ષપાદ સંપ્રદાય (નૈયાયિકદર્શન), બૌદ્ધમત અને જૈનદર્શન માટે વ્યવહાર થાય છે. યોગાનુયોગ પ્રસ્તુત ત્રણેય દર્શનમાં ગૌતમ નામના અલગ અલગ મહનીય મહર્ષિ થઈ ગયા છે, જે ત્રણેય દર્શનમાં ક્રમશ: ગૌતમ મહર્ષિ, ગૌતમબુદ્ધ, ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામી આ રીતે પ્રસિદ્ધ છે. પ્રસ્તુત વાગેય વિભૂતિ અલગ અલગ છે. ગૌતમીયન્યાય (નૈયાયિક દર્શન) માં પ્રાચીન કાલમાં થનાર વાત્સ્યાયન, ઉદયનાચાર્ય વગેરે પ્રાચીન નૈયાયિક તરીકે પ્રસિદ્ધ છે તથા તેઓના ઉત્તરકાલવર્તી ગંગેશ ઉપાધ્યાય, વર્ધમાન ઉપાધ્યાય, રઘુનાથ શિરોમણિ વગેરે નવ્ય તૈયાયિક રૂપે જાણીતા છે. બૌદ્ધદર્શનમાં દિનાગ, અર્ચટ, જ્ઞાનશ્રીમિત્ર, ધર્મકીર્તિ વગેરે પ્રાચીન બૌદ્ધન્યાયના વિદ્વાન તરીકે પ્રસિદ્ધ છે. મોક્ષાકરગુમ વગેરે નવ્ય બૌદ્ધન્યાયના પુરોગામી કહી શકાય. જૈનન્યાય (દર્શન)માં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજી, શ્રીમદ્ભવાદીસૂરિજી, શ્રી શાંતિસૂરિજી, શ્રીવાદિદેવસૂરીજી આદિ નાચાર્યો પ્રાચીન જૈન ન્યાયના પ્રસ્થાપક - પ્રવાહક કહેવાય છે. તથા મહોપાધ્યાય યશોવિજય ગણિવર્ય નવ્ય જૈનન્યાયના પુરસ્કર્તા તરીકે જાણીતા અને માનીતા છે. ત્યારે ચાW T IT3f77 માછો તિ આ વ્યુત્પત્તિથી ન્યાયસંબંધી પ્રકાશ (જ્ઞાન) પાથરવાના લીધે પ્રસ્તુત પ્રકરણનું ન્યાયાલોક યથાર્થ = ગાગનિષ્પન્ન નામ છે.
ન્યાયાલોક વિષયવિમર્શ
ન્યાયાલોક શબ્દના અર્થ મુજબ ન્યાયવિશારદ મહોપાધ્યાયજીએ ન્યાયાલોકમાં મુખ્યતયા ગૌતમીય ન્યાયદર્શન તથા બૌદ્ધ