________________
| શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ |
જ્ઞાનદ્રવ્યનો કર્યો સદુપયોગ, જીવનમાં વધારો જ્ઞાન યોગ |
જ્ઞાનદ્રવ્યનું તમોએ કીધું દાન, ઉપકાર માનીયે તમારો મહાન
પૂ. કર્ણાટકકેશરી આ. ભદ્રકરસૂરીશ્વરજી મ.સા. ના શિષ્ય - પ્રશિષ્ય પૂ. સરલ સ્વભાવી, જિનભક્તિરસિક આચાર્યશ્રી અરૂણપ્રભસૂરીશ્વરજી મ.સા. તથા નવોદિતપ્રવચનકારપૂ. મુનિવર્ય મહાસેનવિજય મ.સા. ના
વિ. સં. ૨૦૪૭ ના ચાતુર્માસની પુણ્ય સ્મૃતિમાં .......
૧૧000 - 00 રૂ. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન શ્વે. સંઘ.
આરે રોડ, ગોરેગામ (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬૨.
UUUUUUUUU