________________
શ્રી હરિભદ્રસૂરીશ્વરજી અર્વાચીન ઠરે છે તેમજ રત્નસંચયપ્રકરણમાં એક બીજી પરંપરાગત ગાથા શું આપી છે જેમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજીને વીર સંવત્ ૧૨૫૫ વિક્રમ સંવત ૭૮૫)માં વિદ્યમાન જણાવ્યા
છે
પ્રસ્તુતગ્રન્થઃ સંસ્કૃત ભાષામાં --
પૂ પા. દાદા ગુરુદેવ જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ કવિકુલ કિરીટ સૂરિસાર્વભૌમ [શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજના શુભ આશીર્વાદે તથા તેઓશ્રીના પટ્ટધર પૂ પા. ગુરુદેવ
ધર્મદિવાકર શ્રીમદ્વિજય ભુવનતિલકસૂરીશ્વરજી મ. ની કૃપાથી આ ગ્રથ પૂર્ણતાએ પહોંચ્યો એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
અહીં છદમસ્થજનસુલભ જે કાંઈ મારી ખામી વિ. જણાય તેને ભવ્યો સુધારી હંસન્યાયે સારને જ માત્ર ગ્રહણ કરશે. જિનાજ્ઞા વિરૂદ્ધ કંઈપણ લખાયું હોય તો મિચ્છામીદુક્કડ.
એવી આશા સેવતો, આચાર્ય ભદ્રકરસૂરિ