________________
६०४
तत्त्वन्यायविभाकरे जन्मेति । पितृमातृभ्रातृदयितातनयादिपरिवेष्टितस्यापरिवेष्टितस्य वा त्रैलोक्यविध्वंसनपटिष्ठसामर्थ्यस्यासामर्थ्यस्य वा मंत्रतंत्रादिक्रियासुगूढस्यानिगूढस्य वा नानाशास्त्रकृतपरिश्रमस्यापरिश्रमस्य वा जन्तुमात्रस्य जन्मजरामरणादिजन्यदुःखपरिवेष्टितत्वेन दुःखदावाग्निज्वलज्ज्वालाकरालकरम्बितेऽस्मिन् संसारे शरणं भयापहारिस्थानमर्हच्छासनातिरिक्तं किमपि न विद्यत इत्येवं पर्यालोचनमशरणभावनेत्यर्थः, तथा चिन्तयतो लाभमाह एवं भावयत इति, अशरणभयात्सांसारिकपदार्थजातेषु प्रीत्यभावेन वैराग्यं लभते, जन्मजरामरणभयाक्रान्तानाञ्चार्हच्छासनोक्तविधेरेव प्रकृष्टशरणत्वाज्ज्ञानदर्शनचरणलक्षणे तद्विधौ प्रवर्तत इति भावः ॥
અશરણ ભાવનાનું વર્ણન ભાવાર્થ – “જન્મ-જરા-મરણ વગેરેથી જન્ય દુઃખોથી વીંટાયેલા પ્રાણિને સંસારમાં ક્યાંય પણ જૈનશાસન સિવાય કોઈ પણ શરણ વિદ્યમાન નથી. આવી ભાવના, એ “અશરણભાવના.” આવી ભાવના ભાવનારને સાંસારિક ભાવોમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય !”
विवेयन - पिता-माता-US-पुत्री-पुत्र माह परिवारथी वीटीयेव नल वीटयेरत्रैलोयना વિનાશમાં પટિઇ સામર્થ્યવાળો કે અસામર્થ્યવાળો હોય, મંત્ર-તંત્ર આદિ ક્રિયામાં સુદઢ કે અસુદઢ હોય, અનેક શાસ્ત્રવિષયક પરિશ્રમવાળો હોય કે પરિશ્રમવાળો ન હોય, જંતુ માત્રને જન્મ-જરા-મરણ આદિ જન્ય દુઃખોથી વીંટાયેલ હોઈ દુઃખોરૂપી દાવાનળની જળતી જ્વાળાઓથી વિકરાળ આ સંસારમાં શરણ એટલે ભયનું અપહરણ કરનારું સ્થાન, જૈનશાસન સિવાય બીજું કોઈ વિદ્યમાન નથી. આવી પર્યાલોચના, એ “અશરણભાવના' કહેવાય છે. અશરણભાવનાના ચિંતકને, “હું હંમેશાં અશરણ છું'-આવા હંમેશના ભયથી સાંસારિક પદાર્થોના સમુદાયમાં પ્રીતિનો અભાવ થવાથી વૈરાગ્ય થાય છે. જન્મ-જરા-મરણના ભયથી. ઘેરાયેલાઓને જૈનશાસનવિહિત વિધિનું જ ઉત્કૃષ્ટ શરણ હોઈ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ તે શાસનરૂપ વિધિમાં ભાવના ભાવનાર પ્રવર્તે છે..
संसारभावनामाह -
संसारे बम्भ्रम्यमाणानां जनानां सर्व एव स्वजनाः परजनाश्चेति विचारस्संसारभावना । एवं विचारयतः केष्वपि ममत्वाभावान्निविण्णस्य संसारपरिहाराय यत्न उदीयात् ॥७॥ ___ संसार इति । इतश्चेतश्च परिभ्रमणं संसारः, तत्र जीवपुद्गलानां यथायोगं भ्रमणं द्रव्यसंसारः, क्षेत्रसंसारो येषु चतुर्दशरज्ज्वात्मकेषु द्रव्याणां संसरणं सः, नारकतिर्यङ्नरामरगतिचतुर्विधानुपूर्युदयाद्भवान्तरसंक्रमणं भवसंसारः, दिवसपक्षमासवयनसंवत्सरादिलक्षणस्य चक्रन्यायेन भ्रमणं कालसंसारः, भावसंसारस्तु संसृतिस्वभाव औदयिकादिभावपरिणतिरूपः, तत्र च