________________
५५६
तत्त्वन्यायविभाकरे
સમાધાન તે આકિંચન્યમાં નિર્મમતાની પ્રધાનતા છે. પોતાના શરીર આદિમાં સંસ્કાર આદિના નિષેધ માટે આકિંચન્ય મનાય છે. દ્રવ્યશૌચનો અસંગ્રહ પણ થાય! માટે આકિંચન્યમાં શૌચનો અંતર્ભાવ ન थश.
अथ सत्यं निरूपयति - यथावस्थितार्थप्रतिपत्तिकरं स्वपरहितं वचः सत्यम् ॥ १४ ॥
यथावस्थितेति । यथावस्थितस्यानन्तधर्मात्मकस्यार्थजातस्य तथैव प्रतिपत्तिकरं बोधकं स्वस्मै परस्मै च हितं वचनं सत्यमित्यर्थः । अनेकपर्यायकलापभाजामर्थानां हि यथावस्थितविवक्षितपर्यायप्रतिपादनं सत्यम्, एतदेव जीवाजीवेभ्यो हितं यद्यथार्थप्रतिपादनमिति भावः । तच्च भूतनिह्नवाभूतोद्भावनविपरीतकटुकसावद्यादिपूर्वोदितस्वरूपभिन्नं, न परपीडाकारि, सत्यासत्यदोषाख्यानप्रीतिविच्छेदकारिवचनभिन्नत्वात् । सभासु यन्न विगर्हितं नानालोचितवचनं प्रसन्नवचनं, श्रोतुरनादरवाक्यप्रयोगाच्छ्रवणवैरस्यकारिभाषणभिन्नमव्यक्तवर्णपदलोपत्वादप्रत्ययकारित्वरितवचनभिन्नं प्रसन्नपदघटितं श्रुतिसुखं विनयसहितं निराकांक्षं निश्चितार्थमनौद्धत्यप्रदीपकमुदारार्थं विद्वज्जनमनोरमं मायालोभाभ्यां क्रोधमानाभ्याञ्चायुक्तं वचनं सूत्रमार्गानुसारि, अर्थिजनचित्तग्रहणसमर्थमात्मपरानुग्राहकं देशकालोपपन्नं प्रश्नव्याकरणमिति सत्यात्मको धर्मः । ननु भाषासमितावस्यान्तर्भाव इति चेन्न भाषासमितौ साध्वसाधुभाषाव्यवहारे हितमितार्थत्वात्, संयतो हि साध्वसाधुषु च भाषाव्यवहारं कुर्वन् हितं मितञ्च ब्रूयात्, अन्यथा रागानर्थदण्डादिदोषानुषङ्गः स्यादिति समितिलक्षणमुक्तम्, अत्र तु सन्तः प्रव्रजितास्तद्भक्ता वा तेषु साधु सत्यं ज्ञानचारित्रशिक्षणादिषु धर्मोपबृंहणार्थं बह्वपि वक्तव्यमित्यनुज्ञायत इति विशेषः ।
સત્યનું નિરૂપણ भावार्थ – “यथास्थित अर्थन लो५४ २१-५२d qयन 'सत्य' उपाय छे." વિવેચન – યથાવસ્થિત-અનંત ધર્મ આત્મક અર્થ સમુદાયનું જે પ્રકારે રહેવું છે, તે પ્રકારે પ્રતિપત્તિકર એટલે બોધક, સ્વને અને પરને હિતકારી વચન “સત્ય” કહેવાય છે.
૦ ખરેખર, અનેક પર્યાયોના સમુદાયને ભજનારા પદાર્થોનું યથાવસ્થિત-વિવલિત પર્યાયોનું પ્રતિપાદન “સત્ય છે. આ જ જે યથાર્થ પ્રતિપાદન જીવ અને અજીવો પ્રત્યે હિતકારી છે. વળી તે ભૂતનિહનવ-અભૂતોભાવન, વિપરીત, કર્ક, સાવદ્ય આદિ પૂર્વકથિત સ્વરૂપના ભેદવાળું અને પરને પીડાકારી નથી; કેમ કે-સત્યાસત્ય દોષના કથનથી પ્રીતિવિચ્છેદકારી વચનથી ભિન્ન છે, સભાઓમાં જે નિંદિત નથી. વિવિધ આલોચિત વચન, પ્રસન્ન (પ્રસાદકારી) વચન શ્રોતાને અનાદર(તિરસ્કાર)ના વાક્ય