________________
४८२
तत्त्वन्यायविभाकरे स्स्थापनाविषयको नातस्सङ्गहव्यवहारयोत्स्थापनाविषयकत्वमिति चेत्सुतरां तत्प्राप्तिरेव, एकतरनिक्षेपयोस्सङ्ग्रहव्यवहारयोः प्रत्येकं स्थापनानभ्युपगमेऽपि समुदितयो गमरूपत्वेन तेन तदभ्युपगमे तयोरप्यभ्युपगमस्य दुर्वारत्वात् । स्थापनासामान्यं सङ्ग्रह इच्छति, स्थापनाविशेषांस्तु व्यवहार इत्येतदेव युक्तम्, अनिच्छा-तु सर्वथा नैव युक्तेति । न च सङ्ग्रहनये स्थापना नेष्टा, नामनिक्षेपेणैव स्थापनायास्सङ्ग्रहात्, व्यापकं हि नाम व्याप्यभूतां स्थापनां सङ्ग्रह्णात्येव, इन्द्रचित्रस्येन्द्रनामकपिण्डवन्नामेन्द्रत्वं स्यादविशेषात् पदप्रतिकृतिभ्यां नाम्नो द्वैविध्यादिति वाच्यम्, द्रव्यनिक्षेपस्यापि नाम्ना सङ्ग्रहप्रसक्तेः । न च भावप्रवृत्तिप्रयोजकसम्बन्धभेदेन तयोर्भेदः, द्रव्यं हि परिणामितया भावे सम्बद्धं नाम च वाचकत्वेनेति वाच्यम्, गोपालदारके नामेन्द्रे नियामकस्य दुर्वचत्वाद्भावावाचकत्वादिति । ततश्च सिद्धमृजुसूत्रान्तास्सर्वे नयाश्चतुरो निक्षेपानभिलषन्तीति सिद्धान्तवादिनः । सङ्ग्रहव्यवहारौ नामादित्रयं ऋजुसूत्रादयश्चत्वारो भावमिच्छन्ति, नैगमस्तु सङ्ग्रहे व्यवहारेऽन्तर्गत इति सिद्धसेनदिवाकरसूरयः ॥ अवसितं नयनिरूपणमित्याहेतीति ॥ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कारश्रीमद्विजयकमलसूरीश्वर
चरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणाविनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाश
व्याख्यायां नयनिरूपणनामा
नवमः किरणः
નયનું ફળ ઉપર મુજબ નયના લક્ષણો કહીને હવે તે નયના ફળને કહે છે.
ભાવાર્થ – “નયનું વસ્તુના એકદેશ સંબંધી અજ્ઞાનની નિવૃત્તિ, એ અનંતરફળ છે. પરંપરફળ તો વસ્તુના એકદેશવિષયક હાન-ઉપાદાન-ઉપેક્ષા-બુદ્ધિઓ છે. બંને પ્રકારનું પણ ફળ નયથી કથંચિત્ ભિન્નमभिन्न dj. मा प्रभारी नयन नि३५९। समाप्त थाय छे."
વિવેચન – પૂર્વકથિત સ્વરૂપવાળા નયનું નય, પ્રમાણના એકદેશરૂપ છે અને વસ્તુના અંશનો ગ્રાહી છે, માટે વસ્તુના અંશનું જે અજ્ઞાન છે તેની નિવૃત્તિ એ અવ્યવહિતફળ છે. પરંપરાગતફળને દર્શાવે છે કેજેમ પ્રમાણનું ફળ સર્વવસ્તુવિષયક, હેયહાન, ઉપાદેય, ઉપાદાન, ઉપેક્ષણીય ઉપેક્ષાબુદ્ધિઓ પરંપરફળ છે, તેમ નયનું પણ વસ્તુના એકઅંશવિષયક-યહાન-ઉપાદેય-ઉપાદાન-ઉપેક્ષણીય ઉપેક્ષાબુદ્ધિઓ પરંપરફળરૂપે અવધારવી જોઈએ.
૦ તે આ, નયનું બે પ્રકારનું પણ ફળ તે નયથી કથંચિત્ ભિન્ન અને અભિન્ન છે, કેમ કેનયફળપણાની અન્યથા અનુપપત્તિ છે. માટે કહે છે કે-સાક્ષાત્ ફળ અને પરંપર ફળ છે.