________________
વિષયાનુક્રમ
વિષય
પેજ નંબર
૧. પારમાર્થિક પ્રત્યક્ષ નામનું પ્રથમ કિરણ ૨. સમ્યગ્રજ્ઞાનનો વિભાગ કહે છે ૩. પાંચ જ્ઞાન જ પ્રમાણ છે ૪. પ્રમાણ શી વસ્તુ છે ? ૫. વાદીઓમાં પ્રમાણોના ભેદમાં વિરોધ હોવાથી પ્રમાણની સંખ્યાનો નિયમ કહે છે.
પાંચ પ્રકારના જ્ઞાનમાં કયા જ્ઞાનો પારમાર્થિક પ્રત્યક્ષ છે?
અથવા કયા જ્ઞાનો પરોક્ષરૂપ છે? ૭. પારમાર્થિક પ્રત્યક્ષનું લક્ષણ ૮. સકલ જ્ઞાન કયું છે? ૯. કેવલજ્ઞાનનું લક્ષણ કહે છે ૧૦. બીજું કોઈ આવરણ પ્રસિદ્ધ નથી, એ શંકામાં કહે છે ૧૧. કેવલજ્ઞાન શું વિષયને સંયુક્ત થઈને જાણે છે કે વિષયની સાથે સંયુક્ત
થયા વગર જાણે છે ? ૧૨. વિકલના પ્રકારને કહે છે ૧૩. અવધિજ્ઞાનનું લક્ષણ ૧૪. બીજી રીતે અવધિજ્ઞાનના છ પ્રકારોને કહે છે ૧૫. મન:પર્યવજ્ઞાનનું લક્ષણ ૧૬. ઋજુ અને વિપુલમતિમાં વિશેષ અંતરને કહે છે ૧૭. સાંવ્યવહારિક પ્રત્યક્ષ નામનું બીજું કિરણ ૧૮. સાંવ્યવહારિક પ્રત્યક્ષનું લક્ષણ ૧૯. સાંવ્યવહારિક પ્રત્યક્ષનો વિભાગ કહે છે ૨૦. પ્રત્યક્ષ લક્ષણમાં ઇન્દ્રિય મનોજન્યત્વ કહેલું છે તો ત્યાં ઇન્દ્રિય શું અને કેટલી છે? ૨૧. દ્રવ્ય ઇન્દ્રિયનો વિભાગ કહે છે. ૨૨. નિવૃત્તિ ઇન્દ્રિયનો વિભાગ ૨૩. ઉપકરણ ઇન્દ્રિયને કહે છે ૨૪. ભાવ ઇન્દ્રિયનો વિભાગ ૨૫. ઉપયોગ ઇન્દ્રિયને કહે છે.