________________
२६०
तत्त्वन्यायविभाकरे
અપેક્ષાએ નાસ્તિત્વ હોય છતે અસ્તિત્વ-નાસ્તિત્વવડે એકીસાથે કહેવાને અશક્ય સર્વ વસ્તુ છે, માટે સ્યાદ્ નાસ્તિત્વવિશિષ્ટ સ્યા અવક્તવ્યસ્વરૂપ છઠ્ઠો ભંગ છે.
(७) सह-सस अवतव्यत्व धर्म ५९॥ प्रतातिनो विषय होना पोधायने छ :-'स्याद् अस्ति नास्ति च अवक्तव्यश्च ।' सत्य-असत्वविशिष्ट मतव्यत्वलो५६ पाय छे.
ક્રમથી સ્વદ્રવ્ય આદિ ચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિત્વ હોય છત, પરદ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ નાસ્તિત્વ હોય છતે, યૌગપઘથી અસ્તિત્વ-નાસ્તિત્વવડે કહેવાને અશક્ય સર્વ વસ્તુ છે, એમ સાતમો ભંગ.
અહીં ઇતિ શબ્દ બીજા વાક્યના અભાવનો સૂચક છે, કેમ કે-તાદેશ વિલક્ષણ બીજા ધર્મનો અભાવ છે.
શંકા – જેમ અવક્તવ્યત્વમાં ધર્માન્તરપણું છે, તેમ વક્તવ્યત્વમાં પણ ધર્માન્તરપણાનો સંભવ હોઈ, તેના બોધક અષ્ટમવાક્યનું વિદ્યમાનપણું હોઈ કેવી રીતે સાત વાક્યો?
સમાધાન – સત્ત્વ આદિથી કહેવાતા વક્તવ્યત્વની પ્રસિદ્ધિ હોઈ સાત વાક્યો જ છે.
શંકા – એકધર્મીમાં વિધિવિષયભૂત-નિષેધવિષયભૂત અનંતધર્મોનો સદ્ભાવ હોઈ અનંતભંગી થશે ४ ने?
समाधान - मल, अनंत ५५ सप्तमोट छ, 34 3-सत्य-असत्य साहित्यनाथी, म નિત્યત્વ-અનિત્યત્વ આદિ કલ્પનાથી પણ સાત જ ભંગોના અવતારથી તેટલા જ પ્રતિપાદ્યના પ્રશ્નોનો સંભવ હોવાથી, પ્રશ્નના વશ કરીને જ સપ્તભંગી છે, આવો નિયમ છે. આવા આશયથી કહે છે. ____ नन्वेकत्र धर्मिणि विधीयमाननिषिध्यमानानन्तधर्मसद्भावेनानन्तभङ्गी स्यात्, मैवम्, अनन्तानामपि सप्तभङ्गीनामिष्टत्वात्सत्त्वासत्त्वादिधर्मकल्पनयेव नित्यत्वानित्यत्वादिकल्पनयापि सप्तानामेव भङ्गानामवतारात् तावतामेव प्रतिपाद्यप्रश्नानां सम्भवात् प्रश्नवशादेव सप्तभङ्गीति नियमादित्याशयेनाह -
सप्तविधप्रष्ट्रप्रश्नवशात्सप्तवाक्यप्रवृत्तिः, प्रश्नानां सप्तविधत्वं तज्जिज्ञासायास्सप्तधात्वात्, सप्तधात्वं जिसासायाः सप्तधा संशयोदयात्, संशयानां सप्तधात्वन्तु तद्विषयधर्माणां सप्तधात्वाद्विज्ञेयम् ॥ १२ ॥
सप्तविधेति । यावन्तः प्रश्नास्तदुत्तरत्वेन तावतामेव वाक्यानां प्रवृत्तिरिति भावः । कुतः प्रश्नस्सप्तविध एवेत्यत्राह प्रश्नानामिति जिज्ञासानुगुणमेव प्रश्नप्रवृत्तेरिति भावः, जिज्ञासायास्सप्तविधत्वं कुत इत्यत्राह सप्तधात्वमिति, संशयानन्तरं हि तद्विधूननाय जिज्ञासा समुदेति संशयानाञ्च सप्तविधत्वे जिज्ञासापि तावत्येवेति भावः । सोऽपि सप्तप्रकार एवेत्यत्र किं नियामकमिति प्रश्ने त्वाह संशयानामिति, विषयनिबन्धनो हि संशयः, विषयस्य सप्तत्वे कथं संशया अधिका भवेयुः, तथा च विषयाणां सप्तधात्वेन प्रमाणसिद्धत्वात्तावन्त एव संशया इति भावः ॥