________________
२२४
तत्त्वन्यायविभाकरे વિવેચન – “છત્તેતિ ' જે દષ્ટાન્તના જેવો છે પરંતુ દષ્ટાન્તપણાના લક્ષણ સહિત નથી, તે દષ્ટાન્તાભાસ' છે. પહેલાં દષ્ટાન્તના સાધમ્ય અને વૈધમ્મપણાએ બે પ્રકારો દર્શાવેલા હોઈ, તેનો આભાસ પણ સામાન્યથી બે પ્રકારનો છે. પરાર્થ અનુમાનમાં જ દાન્તનું ઉદ્દભાવન હોઈ, ઉદાહરણના આ દોષો જાણવા અને તે દોષો દષ્ટાન્તથી જન્ય હોઈ દષ્ટાન્તના દોષરૂપે ઉત્કીર્તન છે. ત્યાં સાધર્મ દષ્ટાન્નાભાસ વિશેષથી નવ પ્રકારનો છે.
तत्रैकस्मिन्नेवानुमाने दृष्टान्तभेदे क्रियमाणे प्रथमभेदत्रयस्य निदर्शनं भवतीति ग्रन्थलाघवकामस्तथैवाह -
नित्यश्शब्दोऽमूर्त्तत्वादित्यत्र दुःखस्य दृष्टान्तत्वे तस्यानित्यत्वेन साध्यधर्मविकलता । परमाणोदृष्टान्तत्वे मूर्त्तत्वेन तस्य साधनविकलता, घटस्य दृष्टान्तत्वे તૂમવિશT I રર .
नित्य इति, इत्यत्रेति, ईदृशानुमान इत्यर्थः, दृष्टान्तत्व इति दृष्टान्ते क्रियमाण इत्यर्थः, तस्येति दुःखस्येत्यर्थः, अनित्यत्वेनेति पुरुषप्रयत्नजन्यत्वेनानित्यत्वादिति भावः साध्येति नित्यत्वधर्मशून्यत्वादिति भावः, साधनविकलदृष्टान्तमाह, परमाणोरिति, नित्यश्शब्दोऽमूर्त्तत्वादित्यनुषज्यत एवमग्रेऽपि, तस्येति परमाणोरित्यर्थः, साधनेति, अमूर्त्तत्वधर्मशून्यत्वादिति भावः, उभयविकलं दृष्टान्तमाह घटस्येति तस्यानित्यत्वेन मूर्तत्वेन च साध्यं साधनञ्चात्र नास्तीति भावः ॥
નિત્યાનિત્ય દૃષ્ટાન્ત ત્યાં એક જ અનુમાનમાં દષ્ટાન્ત, ભિન્ન ભિન્ન કરવાથી પહેલાના ત્રણ ભેદોનું નિદર્શન થાય છે, માટે ગ્રંથના લાઘવની ઇચ્છાવાળા તે પ્રકારે જ કહે છે.
ભાવાર્થ – “શબ્દ નિત્ય છે, કેમ કે-અમૂર્ત છે. આ અનુમાનમાં દુઃખરૂપ દષ્ટાન્તમાં નિત્યત્વ નહીં હોવાથી, સાધ્યધર્મવિકલતા પરમાણુરૂપ દષ્ટાન્તમાં અમૂર્તત્વ નહીં હોવાથી મૂર્તત્વ હોવાથી, સાધનધર્મવિકલતા ઘટરૂપ દષ્ટાન્તમાં નિત્યત્વ અને અમૂર્તત્વ નહીં હોવાથી ઉભય ધર્મની વિકલતા છે.”
વિવેચન – નિત્ય તિ, રૂતિ ' આવા અનુમાનમાં “દષ્ટન્તત્વ તિ ' દષ્ટાન્ત કરાતું હોય ત્યારે તે દુઃખરૂપ દષ્ટાન્તનું ‘નિત્યત્વેનેતિ ” પુરુષના પ્રયત્નથી જન્ય હોઈ અનિત્યપણું છે. નિત્યત્વરૂપ ધર્મથી રહિત હોવાથી સાધ્યધર્મવિકલ દષ્ટાન્ત છે. સાધનધર્મવિકલ દષ્ટાન્તને કહે છે કે-“શબ્દ નિત્ય છે, કેમ કેઅમૂર્ત છે.. આ અનુમાનમાં તે પરમાણુરૂપ દષ્ટાન્ત “સધતિ ' અમૂર્તત્વરૂપ ધર્મશૂન્ય હોઈ સાધનધર્મ વિકલ છે. ઉભયધર્મવિકલ દષ્ટાન્તને કહે છે કે-“પતિ ” તે ઘટ અનિત્ય અને મૂર્ત હોઈ સાધ્ય-સાધનરૂપ ઉભયધર્મથી રહિત છે.