________________
१९६
तत्त्वन्यायविभाकरे दृष्टान्तेति । वक्ष्यमाणलक्षणो दृष्टान्तस्तत्प्रतिपादकं वचनमुदाहरणमित्यर्थः । दृष्टान्तस्वरूपमाह साधर्म्यत इति व्याप्तिस्मरणस्थानं दृष्टान्त इति, व्याप्तिर्हि द्विविधा, अन्त
र्व्याप्तिर्बहिर्व्याप्तिरिति, पक्षीकृत एव साधनस्य साध्येन व्याप्तिरन्तर्व्याप्तिः, पक्षीकृताद्बहिर्दृष्टान्तादौ तस्य तेन व्याप्तिर्बहिर्व्याप्तिः तथा च प्रोक्तबहिर्व्याप्तिस्मरणं यत्र भवति स दृष्टान्त इत्यर्थः कस्यचित्प्रमातुर्दृष्टान्तदृष्टबहिर्व्याप्तिबलेनान्तर्व्याप्तिप्रतिपत्तिर्भवतीति स्वार्थानुमानेऽपि क्वचिदङ्ग बोध्यम् । तद्भेदज्ञापनायाह साधर्म्यतो वैधर्म्यतो वेति, साधनसत्ताप्रयुक्तसाध्यधर्मसत्तारूपान्वयतः साध्याभावसत्ताप्रयुक्तसाधनाभावसत्तारूपव्यतिरेकतो वेत्यर्थः, तत्र निदर्शनमाह यथेति धूमसत्ताप्रयुक्तवहियोगित्वान्महानसं साधर्म्यदृष्टान्तः वह्निनिवृत्तिप्रयुक्तधूमनिवृत्तियोगित्वाद्धदो वैधादृष्टान्त इति भावः । साध्यं व्यापकं भवति साधनन्तु व्याप्यं, व्यापकञ्च व्याप्यसद्भावेऽसद्भावे च भवति, व्याप्यन्तु व्यापकसद्भाव एव । तथा च तत्सत्ताप्रयुक्ततत्सत्तायोगिदृष्टान्तप्रतिपादकं वचनं साधर्योदाहरणमित्येकम् । व्यापकस्य निवृत्तिाप्यं भवति, व्याप्यस्य निवृत्तिश्च व्यापकं भवति तथा च तन्निवृत्तिप्रयुक्ततन्निवृत्तियोगिदृष्टान्तप्रतिपादकं वचनं वैधोदाहरणमित्यपरं पर्यवसन्नम् । तदुक्तं "व्याप्यव्यापकभावो हि भावयोर्यादगिष्यते । स एव विपरीतस्तु विज्ञेयस्तदभावयोः" इति ॥
વળી જે વિશિષ્ટ ક્ષયોપશમનો અભાવ હોવાથી, પ્રતિજ્ઞાપક્ષ અને હેતુનો પ્રયોગ હોવા છતાં પૂર્વે ગ્રહણ કરેલ વ્યાપ્તિનું સ્મરણ કરી શકતો નથી, તે પ્રતિપાદ્ય પ્રત્યે દષ્ટાન્તના વચનની આવશ્યકતા હોઈ દષ્ટાન્તના સ્વરૂપનું કથન.
ભાવાર્થ – “દષ્ટાન્તબોધક શબ્દનો પ્રયોગ “ઉદાહરણ' સાધર્યથી કે વૈધર્મથી બાપ્તિસ્મરણનું સ્થાન દષ્ટાન્ત. જેમ કે-મહાનસ વગેરે અને હ્રદ વગેરે.
વિવેચન – કહેવાતા લક્ષણવાળા દષ્ટાન્તનું પ્રતિપાદન કરનારું વચન “ઉદાહરણ' કહેવાય છે.
० ५३५२, व्याप्ति २नी छ. (१) मन्तव्याप्ति भने (२) पाडव्याप्ति. (१) અન્તવ્યપ્તિ=પક્ષરૂપે બનાવેલ વિષયમાં જ સાધનની સાધ્ય સાથેની વ્યાપ્તિ “અન્તવ્યપ્તિ.” (૨) બહિવ્યપ્તિ પક્ષથી બહાર રહેલ દષ્ટાન્ન આદિમાં સાધ્ય સાથે સાધનની વ્યાપ્તિ “બહિવ્યપ્તિ. મતલબ કેપૂર્વોક્ત બહિવ્યપ્તિનું સ્મરણ જ્યાં થાય છે, તે “દષ્ટાન્ત' કહેવાય છે.
૦ કોઈ એક પ્રમાતાને દષ્ટાન્તમાં દેખેલ બહિર્ગાપ્તિના બળથી અન્તવ્યપ્તિની પ્રતિપત્તિ થાય છે. આ પ્રમાણે સ્વાર્થનુમાનમાં પણ ક્વચિત્ દષ્ટાન્તને અંગ માનેલ છે.