________________
१०५
द्वितीयो भाग / सूत्र - ३३-३४, द्वितीय किरणे
१०५ ऽनेकप्रकारः । भाष्यमाणाकारादिरिति, अर्थव्यञ्जकत्वेनोञ्चार्यमाणाकारादिवर्णसमूह इत्यर्थः, तमसि वर्तमानघटादेर्व्यञ्जकप्रदीपवदर्थस्य प्रकटीकरणादकारादिर्व्यञ्जनाक्षरमिति भावः, तच्च यथार्थनियतमयथार्थनियतञ्चेति द्विभेदम्, यथार्थनियतं यथा तपतीति तपन इत्याद्यन्वर्थयुक्तश्शब्दः, अयथार्थनियतञ्च पलं नाश्नाति तथापि पलाश इत्यादिशब्दः । एकार्थानेकार्थभेदेन वा द्विविधम, यथाऽलोकस्थण्डिलादिशब्दा एकार्थाः जीव इत्यादिशब्दा अनेकार्थाः, प्राण्यपि भूतोऽपि जीवशब्दार्थः । एकाक्षरानेकाक्षरभेदेन वा द्विविधं तत् श्रीरित्यादिकमेकाक्षरं लता मालेत्यादिकमनेकाक्षरमिति । त्वङ्मनोनिमित्तक श्रुतोपयोग इति, त्वच उपलक्षकत्वादिन्द्रियमनोनिमित्तं श्रुतग्रन्थानुसारिश्रुतज्ञानोपयोग इत्यर्थः, उपलक्षकमेतत् तदावरणकर्मक्षयोपशमस्य, तेनैकेन्द्रियादीनामप्यव्यक्ताक्षरलब्धिस्संगृहीता, तदिदं लब्ध्यक्षरं मनष्षष्ठेन्द्रियनिमित्तकत्वात् षड्विधम् । अनक्षरश्रुतमाह भावश्रुतहेतुरिति । उच्छवासादिरिति, आदिना निःश्वासनिष्ठी वनकासनक्षुतादीनां ग्रहणम्, एतादृक् श्रुतमात्रमेवानक्षरश्रुतं भावश्रुतहेतुत्वात्, भवति च तथाविधोच्छ्वासादिश्रवणे शशकोऽयमित्यादिज्ञानम् विशिष्टाभिसन्धिपूर्वकोच्छासादिभिश्च विशिष्टपदार्थज्ञानम् । श्रुतज्ञानोपयुक्तस्यात्मनस्सर्वात्मनैवोपयोगात्सर्वोऽप्युच्छसितादिको व्यापारश्श्रुतमेव । गमनागमन चलनस्पन्दादिचेष्टा अपि तादृशस्य श्रुतमेव तथापि शास्त्रलोक प्रसिद्ध्योच्छसितादिकमेव श्रुतं श्रूयमाणत्वात् न तादृश्यश्चेष्टाः दृश्यत्वादिति ।।
અક્ષરદ્યુત અને અનક્ષરદ્યુતનું લક્ષણ (भावार्थ - "सं-४न-सब्धि Haरोमांथी 35 saij श्रुत '१२श्रुत.' म 3-5था લિપિવિશેષ, ભાષ્યમાણ અકાર આદિ, સ્પર્શનેન્દ્રિય-મનરૂપનિમિત્તજન્ય હૃતોપયોગ. ભાવશ્રુત પ્રત્યે હેતુભૂત ઉચ્છવાસ આદિ અનક્ષરશ્રુત કહેવાય છે.”
વિવેચન – સંજ્ઞા-વ્યંજને-લબ્ધિના ભેદથી અક્ષર ત્રણ પ્રકારના છે. સંજ્ઞા અક્ષર અને વ્યંજન અક્ષર-એ બે અજ્ઞાન આત્મક પણ શ્રુતનું કારણ હોવાથી ઉપચારથી શ્રત છે (દ્રવ્યદ્ભુત છે.) ઉદાહરણને કહે છે કે'यथा क्रमेणेति ।'
લખવાના કામમાં આવતી લિપિયો–અકાર આદિ અક્ષરોના આકારો, બ્રાહ્મી આદિ લિપિના ભેદથી અનેક (૧૮) પ્રકારવાળા છે. તે “સંજ્ઞાક્ષર' કહેવાય છે. મુખદ્વારા બોલાતો અકાર આદિ હજાર સુધીનો વર્ણસમુદાય અર્થપ્રકાશક હોઈ “વ્યંજન' કહેવાય છે. અંધકારમાં વર્તતા ઘટ આદિના પ્રકાશક પ્રદીપની માફક અર્થ પ્રકટ કરનારા હોઈ જે વર્ણ બોલવામાં ઉપયોગી છે, તે અકાર આદિ “વ્યંજનાક્ષર' કહેવાય છે અને તે યથાર્થનિયત અને અયથાર્થનિયતના ભેદથી બે પ્રકારના છે. યથાર્થનિયત (યૌગિક). જેમ કે-તપે, તે તપન (સૂર્ય) ઈત્યાદિ અન્વર્ણયુક્ત શબ્દ. અયથાર્થનિયત વ્યુત્પતિરહિત રૂઢ). જેમ કે- પલ-માંસને નથી ખાનાર છતાં ‘પલાશ” (રાક્ષસ) ઇત્યાદિ શબ્દ છે. અથવા એક-અનેક અર્થવાળાના ભેદથી બે પ્રકારના છે.