________________
६२२
तत्त्वन्यायविभाकरे ग्रहणयोग्यत्वाभावादिति सूचितम्, यत्र ह्याकाशे जीवोऽवगाढस्तत्र य आकाशप्रदेशा
आत्मन्याश्रितास्तत्र ये कर्मपुद्गला रागादिस्नेहयोगत आत्मनि लगन्ति त एव कर्मपुद्गला जीवानां सङ्ग्रहयोग्या इति गूढार्थः । परिणामविशेषेणेति, अध्यवसायविशेषेणेत्यर्थः । आत्मा हि सर्वप्रकृतिप्रायोग्यपुद्गलान् सामान्येनादाय तानध्यवसायविशेषेण ज्ञानावरणीयत्वादिरूपेण परिणमयति तथापरिणमने हेतुरध्यवसायविशेष उक्तः । स्वस्वयोग्यकार्यव्यवस्थापनमिति । तेषां पुद्गलानां स्वस्वयोग्यकार्यकरणसमर्थतयाऽऽरचनमित्यर्थः । केषाञ्चित्पुद्गलानां ज्ञानावरणसमर्थत्वेन केषाञ्चिद्दर्शनावरणसमर्थत्वेन केषाञ्चित्सुखदुःखानुभवसमर्थतया केषाञ्चिद्दर्शनचारित्रमोहकतया केषाञ्चिदायुष्ट्वेन केषाञ्चिद्गतिशरीराद्याकारेण केषाञ्चिद्गोत्रत्वेन केषाञ्चिच्चान्तरायत्वेन व्यवस्थापनमितिभावः । स्थित्यनुभागप्रदेशबन्धानां यस्समुदायस्स प्रकृतिबन्ध इत्यपि लक्षणं कषायप्रयुक्तप्रकृतिबन्धे सङ्गच्छते न तूपशान्तमोहादौ केवलयोगवशाद्वध्यमाने प्रकृतिबन्धे तत्र स्थित्यनुभागाभावात् यदि तु तत्रापि समयद्वयस्थितिः कश्चनानुभागोऽपि विद्यत इति विभाव्यते तदा लक्षणमिदं युज्यत एवेति बोध्यम् ।।
અવતરણિકા - તેથી આ પ્રમાણે પ્રભેદપૂર્વક બંધના હેતુઓને કહી, પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ-પ્રદેશરૂપે જેનું સ્વરૂપ પૂર્વ કહેલ છે, એવા ચાર પ્રકારના બંધમાંથી પ્રથમ ‘પ્રકૃતિબંધ'નું લક્ષણ જણાવે છે.
ભાવાર્થ - રાગ-દ્વેષથી વિશિષ્ટ આત્માની સાથે સંબંધવાળા, પરિણામવિશેષથી કાર્મણસ્કંધોના પોતપોતાને યોગ્ય કાર્યની વ્યવસ્થા કરનાર પ્રકૃતિબંધ છે.
विवेयन - २३, भाया-सोमनाम पाय३५ ७. द्वेष, ओप-भान नाम 5षाय३५ छे. ते मेथी अथवा કેવળ યોગની સાથે યુક્ત એવા આત્મા વડે ગ્રહણ કરેલા, એવો અર્થ જાણવો. એથી જ “રક્ત-દ્વિષ્ટ સંબદ્ધાનાં-એમ નહિ કહીને “રક્ત-દ્વિષ્ટ આત્મસંબદ્ધાનાં-એમ કહેલ છે તેથી “અકષાયી બંધ'નો સંગ્રહ ४३८ .
૦ આ વાક્યથી આત્મામાં કર્મના સંબંધમાં હેતુ બતાવ્યો છે. [વિશિષ્ટ હેતુ દર્શાવ્યો છે, તેથી મિથ્યાદર્શન-અવિરતિ આદિનું કર્મબંધમાં હેતુપણું હોવા છતાં ક્ષતિ નથી. કહ્યું છે કે – “જે લોકમાં અત્યંત દુઃખ છે અને ત્રિભુવનમાં ઉત્તમ સુખ છે, તેમાં પહેલામાં કષાયોની વૃદ્ધિ એ હેતુ છે, બીજામાં કષાયનો ક્ષય હેતુ છે. સઘળુંય સુખ-દુઃખ કષાયના ક્ષય-વૃદ્ધિજન્ય છે. ત્યાં રાગ-દ્વેષરૂપી મૂળવાળો બંધ “સાંપરાયિક બંધ’ કહેવાય છે. કેવળ યોગરૂપી હેતુજન્ય બંધ “ઇર્યાપથિક બંધ' કહેવાય છે અને તે ઉપશાન્તમોહ-ક્ષીણમોહ સયોગીકેવળીઓને હોય છે અને એક વેદનીય(શતાવેદનીય)નો જ બંધ જાણવો.] રાગ આદિ સ્નેહ(સ્નિગ્ધતા-ચીકાશ)નામક ગુણના યોગથી આત્મામાં કર્મપુદ્ગલદ્રવ્ય લાગે છે.
१. न तु गतिसमापन्ना इत्यर्थः, गतिपरिणता हि ते वेगवत्त्वात् गच्छेयुरेव, नत्वात्मनि श्लिष्यन्त इति भावः ॥