________________
४९८
तत्त्वन्यायविभाकरे
“યથાયોગ' ઇતિ–ઉત્સર્પિણીમાં જન્મની અપેક્ષાએ દુઃષમાદુઃષમ, સુષમાસુષમ અને દુઃષમારૂપ આરાઓમાં, સદ્ભાવની અપેક્ષાએ તો દુઃષમસુષમ-સુષમદુઃષમાં રૂપ બે આરાઓમાં, અવસર્પિણીમાં જન્મની અપેક્ષાએ સુષમદુઃષમા-દુઃષમસુષમા રૂપ બે આરાઓમાં અને સદ્ભાવની અપેક્ષાએ સુષમદુઃષમાદુઃષમસુષમા-દુઃષમાં રૂપ ત્રણ આરાઓમાં પરિહારવિશુદ્ધિક સંયત હોય છે, એવો ભાવ જાણવો.
अथ सूक्ष्मसम्पराययथाख्यातावाश्रित्याह
सूक्ष्मसम्परायो जन्मसद्भावाभ्यां कालत्रये, अरकमाश्रित्य तु यथायोगं सामायिक वत्स्यात् । यथाख्यातोऽप्येवम्, संहरणतस्तु सर्वेष्वरकेषु । ६२ ।
कालत्रय इति । उत्सर्पिण्यवसर्पिणीनोउत्सर्पिण्यवसर्पिणीरूपे कालत्रय इत्यर्थः । अरकेषु कथमित्यत्राहारकमाश्रित्येति । यथायोगं सामायिकवदिति । सामायिको हि उत्सर्पिण्यां जन्मतो द्वितीयतृतीयचतुर्थेषु भवति, अयमपि तथैव, सामायिकस्सद्भावापेक्षया तृतीयचतुर्थयोः । अयन्तु सद्भावतो द्वितीयतृतीयचतुर्थेषु, द्वितीयस्यान्ते जायते तृतीये तु चरणं प्रतिपद्यते, तृतीयचतुर्थयोस्तु जायते चरणं प्रतिपद्यते च, चरणभावेन सद्भावविवक्षणे तृतीयचतुर्थयोरेवायमपि । अवसर्पिण्यां सामायिको जन्मसद्भावाभ्यां तृतीयचतुर्थपञ्चमेषु, अयं तु जन्मतस्तृतीय-चतुर्थयोः, सद्भावापेक्षया तृतीयचतुर्थपञ्चमेष्विति यथायोगशब्दार्थ इति भावः । इदमेव यथाख्यातेऽप्यतिदिशति यथाख्यातोऽपीति, उभयोस्संहरणं स्यान्नवेत्याशंकायामाह संहरणत-स्त्विति । ननु सूक्ष्मसम्पराययथाख्यातयोरपगतवेदत्वात् कथं संहरणं, क्षीणवेदानां संहरणस्य शास्त्रे निषिद्धत्वादिति सत्यम्, सामायिकादिषु पूर्वं संहतो यदा सूक्ष्मसंपरायो यथाख्यातो वा भवति तदा भूतसंहरणमाश्रित्यैवमुक्तत्वेनादोषादिति ध्येयम् ॥
હવે સૂક્ષ્મસંઘરાય સંયત અને યથાખ્યાત સંયતની અપેક્ષાએ કહે છેભાવાર્થ - સૂક્ષ્મસંપરાય સંયત જન્મ અને સભાવથી ત્રણ કાળમાં આરાની અપેક્ષાએ તો યોગ પ્રમાણે સામાયિક સંયતની માફક હોય છે. યથાખ્યાત સંયત પણ એ પ્રમાણે જાણવો. સંહરણની અપેક્ષાએ સઘળા આરાઓમાં હોય છે.
વિવેચન - ઉત્સર્પિણી, અવસર્પિણી અને નોઉત્સર્પિણી અવસર્પિણી રૂપ ત્રણ કાળમાં હોય છે.
“યથાયોગ' સામાયિકવતું “ઇતિ=ખરેખર, સામાયિક સંયત ઉત્સર્પિણીરૂપમાં જન્મની અપેક્ષાએ (२), (3)% अने. (४)था सामोमा डोय छे. तेवी ४ शत मा सूक्ष्मसं५२।य संयत ५९ सोय छे. સામાયિક સંયત સદ્ભાવની અપેક્ષાએ (૩)જા અને (૪)થા આરામાં હોય છે. આ સૂક્ષ્મસંપરાય સંતો समाथी (२), (3) 0 मने (४) था मारामोमां, बीमाराना अंतम ४न्म थाय छ, (3)मा तो ચારિત્ર સ્વીકારે છે તથા (૩)જા અને (૪)થામાં જન્મેલ છે અને ચારિત્ર સ્વીકારે છે. ચરણભાવની અપેક્ષાએ