________________
४८६
तत्त्वन्यायविभाकरे व्यपदेशान्तरायोग्ययावज्जीवसंयमभृत्, मध्यमतीर्थकृद्विदेहक्षेत्रसम्बन्धिसाधुरिति भावः । सातिचारीति । अतिचारवानारोप्यमाणसंयमवानित्यर्थः । निरतिचारीति । अतिचारविधुर आरोप्यमाणपुनर्वतिक इत्यर्थः । सोऽयं शैक्षकः पार्श्वनाथतीर्थादन्तिमतीर्थं संक्रममाणश्च । निर्विशमान इति । प्रक्रान्तचारित्रभोक्तेत्यर्थः । निर्विष्टकायिक इति । उपभुक्तप्रक्रान्तचारित्र इत्यर्थः । इतरत्स्पष्टम् ।।
माहिमा (१) प्रशानद्वारભાવાર્થ - તે છત્રીશ દ્વારો પૈકી પ્રજ્ઞાપનદ્વાર સામાયિક સંયમી, ઈતરિક અને યાવત્રુથિકના ભેદથી બે પ્રકારનો છે. છેદોપસ્થાપનીય સંયમી, સાતિચારી અને નિરતિચારીના ભેદથી બે પ્રકારે છે. પરિહારવિશુદ્ધિક, નિર્વિશ માનક અને નિર્વિષ્ટ કાયિકના ભેદથી બે પ્રકારનો છે. સૂક્ષ્મસં૫રાય સંયમી, ઉપશમશ્રેણિથી પડનાર અને ઉપશમ કે ક્ષપકશ્રેણિમાં ચડેલો, એમ બે પ્રકાકરનો છે. યથાખ્યાત સંયમી પણ છબસ્થ અને કેવલીના ભેદથી બે પ્રકારનો છે, એમ જાણવું વિવેચન - અર્થાત્ સામાયિક નામક સંયમથી સંયત’ તે સામાયિક સંયત કહેવાય છે.
૦ ઇત્વરિક એટલે ભાવિમાં બીજા વ્યપદેશ(સંજ્ઞાવ્યવહાર)ને યોગ્ય અલ્પકાળના સંયમ સહિત ઇવરિક સાવ સંવ' સમજવો. યાવત્રુથિક એટલે બીજા વ્યપદેશને અયોગ્ય, માવજીવ સુધી સંયમધારી, મધ્યમ તીર્થકર સંબંધી-વિદેહક્ષેત્ર સંબંધી સાધુ “યા૦ સાવ સંઇ કહેવાય છે. સાતિચારી છેદોપસ્થાપનીય= અતિચારવાળો, આરોપાતા સંયમવાળો “સાચે છે૦ સં૦' નિરતિચારી. છેદોપસ્થાપનીય અતિચાર વગરનો, આરોપાતા ફરીથી વ્રત સંયમી. તે આ શૈક્ષક અને શ્રી પાર્શ્વનાથના તીર્થમાંથી શ્રી વીરતીર્થમાં સંક્રામક “યાસા. સં' કહેવાય છે.
૦ પરિહારવિશુદ્ધિક-(૧) નિર્વિશમાનક=આરંભેલ ચારિત્રનો ભોક્તા (પરિહારકલ્પનો તપ કરનારપરિહારી, એવી સંજ્ઞાવાળો.) (૨) નિર્વિષ્ટકાયિક-ભોગવી લીધેલ-પ્રકાન્ત ચારિત્રવાળો. (પરિહારકલ્પનો તપ પૂર્ણ કરનારો-અનુપરિહારી એવી સંજ્ઞાવાળો.) બીજું બધું સ્પષ્ટ છે.
वेदद्वारमाह
वेदद्वारे-सामायिको नवमगुणस्थानावधि वेदको वेदत्रयवांश्च । नवमान्ते तूपशमात्क्षयाद्वा वेदानामवेदकोऽपि भवेत् । एवं छेदोपस्थापनीयोऽपि । पारिहारिकः पुरुषवेदो वा पुनपुंसकवेदो वा स्यात् । सूक्ष्मसम्परायो यथाख्यातश्चावेदक एवेति ।४९। ___ वेदद्वार इति । सामायिक इति, यावन्नवमगुणस्थानं सामायिकसंयतव्यपदेशः, नवमे च . वेदानामुपशमः क्षयो वा भवति, अतस्तदवधि सवेदः, वेदत्रयवानपि । उपशान्ते वा क्षीणे वा वेदे तदानीमवेदकोऽपीति भावः । इदमेवातिदिशत्यन्यत्रापि एवमिति । पारिहारिक इति तपोविशेषयुक्तः परिहारविशुद्विक इति यावत् । परिहारविशुद्धिकलब्धेः स्त्रियोऽभावान्न स्त्री