________________
વિષયા
પૃષ્ઠ સભેદ ભાવનાનું લક્ષણ
૪૭૧ સભેદચારિત્રનું લક્ષણ
૪૭૨ સામાયિક ચારિત્રનું લક્ષણ
४७४ છેદોપસ્થાપન ચારિત્રનું લક્ષણ
૪૭૭ સવિસ્તાર પરિહારવિશુદ્ધિ ચારિત્રનું લક્ષણ
४७८ સૂક્ષ્મસંપરા ચારિત્રનું લક્ષણ
૪૮૨ યથાખ્યાત ચારિત્રનું લક્ષણ
૪૮૩ સામાયિકાદિ સંયમવાળાને અપેક્ષીને વિશેષ બોધ માટે છત્રીસ (૩૬) દ્વારોનું વર્ણન ૪૮૪ પ્રજ્ઞાપના-વેદ-રાગ-કલ્પ-ચારિત્ર-પ્રતિસેવના-જ્ઞાન-શ્રુત-તીર્થલિંગ-શરીર-ક્ષેત્ર-કાલ-(ઉત્સર્પિણી આદિનું સ્વરૂપ) ગતિ(પ્રસંગોપાત કલ્પોપપન્ન કલ્પાતીત દેવોનું સ્વરૂપ જ્યોતિષી અને ભવનપતિ દેવોનું વર્ણન) સંયમ-સંનિકર્ષ-યોગ-ઉપયોગ-કષાય-લેશ્યાપરિણામ-બંધ-વેદના-ઉદીરણા-ઉપસંપદહાન-સંજ્ઞા-આહારક-ભવઆકર્ષ-કાલમાન-અંતર-સમુદ્યાત-ક્ષેત્ર-સ્પર્શના-ભાવ-પરિમાણ(જ્ઞાન અને શ્રુતદ્વારને જુદા ગણી (૩૭) દ્વારા થાય છે.
જ્યારે એક ગણીએ ત્યારે (૩૬) દ્વારા થાય છે.) – અલ્પબહુવૈદ્વારા ૪૮૫થી ૫૪૩ સંવરનિરૂપણ નામક સાતમા કિરણની સમાપ્તિ
૫૪૪ નિર્જરાલક્ષણ નામક આઠમું કિરણ
૫૪૫ નિર્જરાતત્ત્વનું લક્ષણ
૫૪૫ વિપાકજન્ય અને અવિપાકજન્યરૂપે નિર્જરાના બે ભેદો
૫૪૭ સકામ અને અકામના ભેદો પણ નિર્જરાના બે ભેદો
૫૪૯ દ્રવ્ય અને ભાવના ભેદે નિર્જરાના બે ભેદો
૫૫૧ તપનું લક્ષણ
પપર બાહ્યતપનાછ ભેદો
પપ૩ અનશન આદિતપનું લક્ષણ
પપ૪ સંલીનતા અને તેના ચાર ભેદો
૫૬૧ અત્યંતરતપના છ ભેદો
પ૬ ૨ પ્રાયશ્ચિત્ત-આલોચના-પ્રતિક્રમણ-મિશ્ન-વિવેક-બુત્સર્ગ-તપ-છેદમૂલ-અનવસ્થાપ્ય-પારાંચિત પ્રાયશ્ચિત્ત
પ૬૩ સભેદ વિનયનું નિરૂપણ
પ૭૩ સભેદવૈયાવૃત્ત્વ
૫૭૫ સ્વાધ્યાય
૫૭૬
30