________________
२९५
सूत्र - ३-४-५-६, षष्ठ किरणे रसनेन्द्रियाश्रवमाहरसविषयकरागद्वेषजन्याश्रवः रसनेन्द्रियाश्रवः । ४ ।
रसविषयकेति । अम्लादिभेदेन पञ्चविधा रसाः रसनेन्द्रियजन्यप्रत्यक्षविषयाः तद्विषयको यौ रागद्वेषौ आनुकूल्यप्रातिकूल्याभ्यां प्रीत्यप्रीती तदन्यतरजन्यः कर्मबन्धानुगुणो जीवाध्यवसायविशेषो योगविशेषो वाऽऽस्रवः रसनेन्द्रियास्रव इत्यर्थः, रसविषयकरागद्वेषान्यतरजन्यत्वे सत्याश्रवत्वं रसनेन्द्रियाश्रवस्य लक्षणम्, कृत्यं प्राग्वत् ॥
રસનેન્દ્રિયાશ્રવભાવાર્થ - રસવિષયક રાગ-દ્વેષથી જન્ય આશ્રવ, તે “રસનેન્દ્રિયાશ્રવ.' વિવેચન - અમ્લ આદિના ભેદથી પૂર્વોક્ત પાંચ પ્રકારના રસો છે. તે રસો રસનેન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ્ઞાનના વિષયો છે. તે રસ રૂપ વિષયનિમિત્ત જે રાગ અને દ્વેષ એટલે અનુકૂળતા અને પ્રતિકૂળતાથી પ્રીતિ અને અપ્રીતિમાંથી કોઈ એકથી જન્ય, કર્મબંધને અનુકૂળ વિશિષ્ટ જીવનો અધ્યવસાય કે વિશિષ્ટ યોગ રૂપ આશ્રવ “રસનેન્દ્રિયાશ્રવ સમજવો.'
રસવિષયક રાગ-દ્વેષથી જન્ય આશ્રવ, તે “રસનેન્દ્રિયાશ્રવનું લક્ષણ છે. પદકૃત્ય પૂર્વ મુજબ સમજવું. घ्राणेन्द्रियाश्रवमाहगन्धविषयकरागद्वेषजन्याश्रवः घ्राणेन्द्रियाश्रवः । ५ ।
गन्धेति । सुरभ्यसुरभिरूपघ्राणजप्रत्यक्षयोग्यगन्धविषयकानुकूल्यप्रातिकूल्यप्रयुक्तप्रीत्यप्रीतिजन्याश्रवो घ्राणेन्द्रियाश्रव इत्यर्थः । गन्धविषयकरागद्वेषान्यतरजन्यत्वे सत्याश्रवत्वं लक्षणं, कृत्यं पूर्ववत् ॥
धान्द्रियाश्रवभावार्थ - पविषय राग-द्वेषथी ४न्य माश्रय, ते 'मान्द्रियाश्रय.' વિવેચન - સુગંધ-દુર્ગધ રૂપ બે ભેદે ગંધ છે. પ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનજન્ય ગંધવિષયક અનુકૂળતા કે પ્રતિકૂળતાના નિમિત્તે પ્રીતિ કે અપ્રીતિજન્ય આશ્રવ “ધ્રાણેન્દ્રિયાશ્રવ' કહેવાય છે. ગંધવિષયક રાગ કે શ્રેષજન્ય આશ્રવ પ્રાણેન્દ્રિયાશ્રવ’નું લક્ષણ છે. પદકૃત્ય પૂર્વની માફક સમજવું.
चक्षुरिन्द्रियाश्रवं श्रोत्रेन्द्रियाश्रवञ्चाचष्टे
रूपविषयकरागद्वेषजन्यावश्चक्षुरिन्द्रियाश्रवः । शब्दविषयकरागद्वेषजन्याश्रवः श्रोत्रेन्द्रियाश्रवः । इतीन्द्रियपञ्चकाश्रवः । ६ ।