________________
પૃષ્ઠ
૨૫૨ ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૫૭ ૨૫૯ ૨૫૯ ૨૬૦ ૨૬૩ ૨૬૪ ૨૬૫ ૨૬૬ ૨૬૭
૨૭૨
વિષય અપર્યાપ્તનામકર્મનું તથા સાધારણનામકર્મનું લક્ષણ અસ્થિર-અશુભનામકર્મનું લક્ષણ દુર્ભગ-દુઃસ્વરનામકર્મનું લક્ષણ અનાદય-અયશકીર્તિનામકર્મનું લક્ષણ નરકગતિ-નરકાયુ-નરકાનુપૂર્વીનામકર્મનું લક્ષણ અનંતાનુબંધીના શબ્દાર્થની સાથે તેના નામકર્મનું લક્ષણ અનંતાનુબંધી ક્રોધ આદિનું ફળ તથા તેનું સ્વરૂપ અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભના લક્ષણ તથા તેની ઉપર ઉપમાનું દર્શન અપ્રત્યાખ્યાનનું સ્વરૂપ અપ્રત્યાખ્યાન ક્રોધ આદિનું ઉપમાના દર્શન સાથે વર્ણન પ્રત્યાખ્યાન કષાયનું સ્વરૂપ પ્રત્યાખ્યાન ક્રોધ આદિનું ઉપમા સાથે વર્ણન સંજવલન કષાયનું સ્વરૂપ તથા સંજવલન ક્રોધ આદિનું ઉપમા સાથે વર્ણન હાસ્ય-રતિ-અરતિ-શોકમોહનીયના લક્ષણો ભય-જુગુપ્સામોહનીય તથા પુરુષ-સ્ત્રી-નપુંસકવેદના લક્ષણો તિર્યંચગતિ-તિર્યંચાનુપૂર્વીના લક્ષણો એકેન્દ્રિય જાતિનું લક્ષણ બેઇન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય જાતિનું લક્ષણ કુખગતિ-ઉપઘાત-અપ્રશસ્ત વર્ણ-ગંધ-રસસ્પર્શેનું લક્ષણ ઋષભનારા-નારાચ-અર્ધનારાચ-કીલિકાસેવાર્તસંઘયણોના લક્ષણો ન્યગ્રોધપરિમંડલ-સાદિ-કુજ સંસ્થાનના લક્ષણો વામન-હુંડક સંસ્થાનના લક્ષણો
અઢાર (૧૮) પાપબંધના હેતુઓ પાપતત્ત્વનિરૂપણ નામક પાંચમા કિરણની સમાપ્તિ આશ્રવનિરૂપણ નામકછäકિરણ
આશ્રવનું લક્ષણ સૂત્રાર્થની ઉપપત્તિ ઇન્દ્રિય આદિમાં આશ્રયપણાની સિદ્ધિ દ્રવ્ય અને ભાવના ભેદે આશ્રવના બે પ્રકારો પૂર્વકથિત આશ્રવભેદોનું સક્રમ વર્ણન સ્પર્શનેન્દ્રિય-રસનેન્દ્રિયા-પ્રાણેન્દ્રિય-ચક્ષુ-શ્રોત્રેન્દ્રિયાશ્રવનું લક્ષણ ચાર કષાયરૂપ આશ્રવનું વર્ણન હિંસાશ્રવનું લક્ષણ અને હિંસાની ચતુર્ભગી
૨૭૪ ૨૭૪
૨૭૬ ૨૭૮
૨૮૦ ૨૮૨
૨૮૪
૨૮૫
૨૮૮ ૨૮૯
૨૯૦
૨૯૨
૨૯૩ ૨૯૪ ૨૯૪ ૨૯૬
૨૯૮
27