________________
२६०
तत्त्वन्यायविभाकरे
ક્ષતિ નથી. તત્ત્વાર્થ અશ્રદ્ધાનું રૂપ મિથ્યાત્વના ઉદયથી સમ્યકત્વનો સંભવ જ નથી, માટે આ ક્રોધ વગેરે સ્વાભાવિક પોતાના સમ્યક્ત્વના ઘાતી છે. એ આશયથી કહે છે કે- “સમક્તિના ઘાતીઓ છે. अधुनाऽनन्तानुबन्धिक्रोधस्वरूपमाह
एवम्भूतं प्रीत्यभावोत्पादकं कर्म अनन्तानुबन्धिक्रोधः । ३४ । एवम्भूतमिति । अनन्तानुबन्धित्वे सति प्रीत्यभावोत्पादकत्वे सति कर्मत्वं लक्षणम् । यदुदयाज्जीवोऽनन्तानुबन्धिनं स्वपरोपघातनिरनुग्रहाहितक्रौर्यपरिणामममर्षाप्रीतिमन्युशब्दवाच्यं क्रोधमवाप्नोति तत्कर्मापि अनन्तानुबन्धिक्रोध उच्यत इति भावः । न चानन्तानुबन्धिपदं प्रीत्यभावे विशेषणं तस्यैव तादृशत्वान्न तु कर्मण इति वाच्यम्, तदनुकूलत्वेन कर्मणोऽपि तथात्वाभ्युपगमात् । आद्यसत्यन्तमत्राप्रत्याख्यानक्रोधादावतिप्रसङ्गवारणाय, द्वितीयञ्चानन्तानुबन्धिमानादावतिप्रसङ्गवारणाय । अस्य परा स्थितिः त्रिंशत्सागरोपमकोटीकोट्यः । वर्षसहस्रत्रितयं चाबाधा, जघन्या सागरोपमस्य च चत्वारस्सप्त भागाः पल्योपमासंख्येयभागन्यूनाः । अयं पर्वतराजितुल्यः क्रोधः शिलायामुत्पन्नाया राजेर्यावच्छिलारूपमवस्थानं तद्वदुत्पन्नानन्तानुबन्धिक्रोधस्य यावत्तत्र भवे जीवति तावदनुवृत्तिस्तदनुमरणाच्च प्रायो नरकप्रापकत्वात्तत्तुल्यत्वं भाव्यम् । क्षमया प्रतिहन्यतेऽयम् ॥
मतानुधा ओपन २१३५ભાવાર્થ- અનંતાનુબંધી પ્રીતિના અભાવનું ઉત્પાદક કર્મ ‘અનંતાનુબંધી ક્રોધ.' વિવેચન- અનંતાનુબંધીત્વ હોય છતે, પ્રીતિના અભાવના ઉત્પાદકપણું હોય છત, કર્મત્વ એ લક્ષણ છે. જેના ઉદયથી જીવ અનંતાનુબંધી સ્વ-પર ઉપઘાત, નિર્દયતા આદિથી થયેલ ક્રૂર પરિણામવાળા, અમર્ષ-અપ્રીતિ-મન્યુ શબ્દથી વાચ્ય એવા ક્રોધને પામે છે, તે કર્મ પણ “અનંતાનુબંધી ક્રોધ” કહેવાય છે, मेवो माछ.
શંકા- અનંતાનુબંધી પદ પ્રીતિના અભાવમાં વિશેષણ છે, કેમ કે તે પ્રીતિનો અભાવ તાદેશ અનંતાનુબંધી છે. કર્મ અનંતાનુબંધી કેવી રીતે?
સમાધાન- તે પ્રીતિના અભાવ અનુકૂળ(જનક)પણાની અપેક્ષાએ કર્મ પણ અનંતાનુબંધી તરીકે સ્વીકારાય છે.
૧. અનંતાનુબંધીઓનો ઉદય થયે છતે મિથ્યાત્વનો ક્ષયોપશમ નથી. મિથ્યાત્વના ક્ષયોપશમના અભાવથી સમ્યકત્વ નથી. આમ ઉપચારથી અનંતાનુબંધીઓ સમ્યકત્વા ઘાતક છે, મુખ્યથી નહિ; કેમ કે- અનંતાનુબંધીઓથી જ સમ્યકત્વ આવૃત્ત થવાથી મિથ્યાત્વની નિરર્થકતાની આપત્તિ થાય છે. જેમ કષાયોમાં કેવલજ્ઞાનાવરણ હેતુપણું નહિ હોવા છતાં કષાયલય કેવલજ્ઞાનહેતુ છે, તેમ અનંતાનુબંધીઓના ક્ષયોપશમ થયે છતે સમ્યકત્વનો લાભ જાણવો.
२. प्रतिहननञ्चोदयनिरोधोदितविफलीकरणरूपमेवमग्रेऽपि ।।