________________
सूत्र - २४, द्वितीय किरणे
હવે ત્રિન્દ્રિય જીવોને કહે છે કે- “કીડી વગેરે તેઈન્દ્રિય જીવો છે.” આદિ પદથી મોટી કીડી, મંકોડો, भोट माथावाणी नानी 131, घीमेल, , दीप, हू, भागोडी, यी451, 98111 11, गरिया, भiss, ગોકળગાય, માંમણમુંડા, ચોમાસાના કીડા, કાનખજૂરો વગેરે. આ ત્રિન્દ્રિય જીવોને સ્પર્શન, રસન અને પ્રાણ-એમ ત્રણ ઇન્દ્રિયો હોય છે.
'अमर माहि यतुरिन्द्रियो छ.' म माह पहथी रोगियो, वाछी, पतनियु, तीर, मधमाजी, લીલી-કાળી માંખ, નાની માખ, ખગતરા, જંગલી માંખ, ડાંસ, ભ્રમરની અને માખની સઘળી જાતિ, તમરું ઇત્યાદિ. ચતુરિન્દ્રિય જીવોને સ્પર્શન, રસન, નાસિકા અને ચક્ષુ-એમ ચાર ઇન્દ્રિયો છે. असंज्ञिपञ्चेन्द्रियाणां निदर्शनमाह
असंज्ञिपञ्चेन्द्रिया मनोहीना अगर्भजा मीनादयः । २४ । असंज्ञीति । संज्ञा हिताहितप्राप्तिपरिहारयोर्गुणदोषविचारणात्मिका साऽसत्येषामिति संज्ञिनः, न त्वाहारभयमैथुनपरिग्रहसंज्ञासम्बन्धात्संज्ञिनः, सर्वेषामेव प्राणिनां दशविधसंज्ञाभ्युपगमात्, अत एव संज्ञा न ज्ञानरूपा विवक्षिता निवाभावात, सर्वेषां प्राणिनां ज्ञानात्मकत्वात्, यद्वा कालिकीहेतुदृष्टिवादोपदेशाख्यासु तिसृषु संज्ञासु कालिकीसंज्ञा सम्प्रधारणाख्या गृह्यते, येन सुदीर्घमपि कालमनुस्मरति भूतमागामिनञ्चानुचिन्तयति कथं कर्त्तव्यं किमनुष्ठेयमिति सा दीर्घकालिकी सम्प्रधारणेत्युच्यते तद्वन्तस्संज्ञिनः, तथा च सम्प्रधारणसंज्ञा मनोरूपैव । न संज्ञिनोऽसंज्ञिनस्ते च ते पञ्चेन्द्रियाश्चासंज्ञिपञ्चेन्द्रिया इति व्युत्पत्तिः अमुनाऽभिप्रायेणैव मनोहीना इत्युक्तम् । अत्र मनोहीना इत्यसंज्ञिनः पर्यायकथनमेव न तु लक्षणमभेदात्, अथवा लक्षणं भिन्नमपि भवति यथा वने प्रभूताम्भोजसौरभादिलक्षणेन महान् जलाशयो लक्ष्यते, तथाऽभिन्नमपि भवति यथाऽग्निरुष्णत्वेन लक्ष्यते तथात्र बहिर्वर्तिनाऽनुभवसिद्धेन सम्प्रधारणसंज्ञाविरहरूपासंज्ञिनत्वेन मनोहीनत्वमनुमीयत इति बोध्यम् । ते च निखिलनारकदेवगर्भव्युत्क्रान्तमनुष्यतिर्यग्भिन्नास्सर्वेऽपि विज्ञेयाः, मीनादय इति, आदिना सम्मूच्छिममनुष्यपश्वादीनां ग्रहणम् ॥
અસંજ્ઞિ પંચેન્દ્રિય જીવનિરૂપણ ભાવાર્થ- દ્રવ્યમન વગરના, ગર્ભજ સિવાયના સંમૂચ્છિમ) મીન આદિ તિર્યંચો અને મનુષ્યો અસંજ્ઞિ पंथेन्द्रियो छे.'
વિવેચન- સંજ્ઞા-હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહારગત મનોવ્યાપાર રૂપ, (ઇહા અને અપોહથી યુક્ત) સ્વના અર્થની પુષ્ટિના હેતુભૂત ગુણો, સ્વાર્થપુષ્ટિના હાનિમાં હેતુભૂત દોષો, તે ગુણ-દોષોનો વિચાર એટલે કેવી રીતે ગુણની પ્રાપ્તિ કે દોષનો પરિહાર થાય?