________________
સુવિશાલગચ્છાધિપતિ પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અધ્યાત્મયોગી પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજાના શિષ્યરત્ન હાલાર દેશે સધર્મબીજારોપક પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાન આયંબિલ તપ ૧૦૦ + ૮૦
ઓળીના આરાધક પૂજયપાદ પંન્યાસ શ્રી નયભદ્ર વિજયજી મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી ‘શ્રી માલેગાંવ જૈન સંઘે’ પોતાના જ્ઞાનનિધિમાંથી આ ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'નો સંપૂર્ણ લાભ લીધેલ છે.
શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ તેની ખૂબ ખૂબ અનુમોદના કરે છે.
* સૂચના * આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી છપાવ્યું હોવાથી ગૃહસ્થ મૂલ્ય ચૂકવ્યા વિના આ પુસ્તકની માલિકી કરવી નહીં. વાંચવા માટે આ પુસ્તકનો ઉપયોગ કરવો હોય તો યોગ્ય નકરો જ્ઞાનભંડાર ખાતે આપવો જરૂરી જાણવો.