________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૪૧
ઉપશાંતકષાય અને ક્ષીણકષાય આ બેને કેવળ ધર્મધ્યાન જ નથી હોતું किंतु शुस्वध्यान (पत्र) होय छे.
સૂત્ર-૩૯
પ્રશ્ન— શું પૃથવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિય અપ્રતિપાતી અને વ્યુપરતક્રિય અનિવર્તી એ ચાર પ્રકારનું શુક્લધ્યાન होय छे ?
ઉત્તર– તે બેને ચાર પ્રકારનું શુક્લધ્યાન હોતું નથી. પ્રશ્ન– તો કેટલા પ્રકારનું શુક્લધ્યાન હોય છે ? શુક્લધ્યાનના પૂર્વના બે ભેદના સ્વામી– शुक्ले चा ॥९३९॥
સૂત્રાર્થ– ઉપશાંતકષાય અને ક્ષીણકષાય મુનિને શુક્લધ્યાનના પ્રથમ जे लेहो होय छे. (८-३८)
भाष्यं - शुक्ले चाद्ये ध्याने पृथक्त्ववितर्कैकत्ववितर्के चोपशान्तक्षीणकषाययोर्भवतः ॥९-३९॥ ભાષ્યાર્થ— પૃથ વિતર્ક સવિચાર અને એકત્વ વિતર્ક અવિચાર એ બે ધ્યાન ઉપશાંતકષાય અને ક્ષીણકષાયને હોય છે. (૯-૩૯) टीका- आद्ये च शुक्ले ध्याने उपशान्तक्षीणकषाययोर्भवतः, के पुनस्ते ?, पृथक्त्वमेकत्ववितर्के, स्वरूपतः कीदृशे ?, उच्यते, पृथग्अयुतकं भेदस्तद्भावः पृथक्त्वम् - अनेकत्वं तेन सह गतो वितर्कः पृथक्त्ववितर्कः पृथक्त्वमेव वा वितर्कः सहगतं वितर्कपुरोगं पृथक्त्ववितर्कं, एतच्च परमाणुजीवादावेकद्रव्ये, उत्पादव्ययध्रौव्यादिपर्यायानेकनयार्पितत्वं तत् पृथक्त्वं पृथक्त्वेन पृथक्त्वे वा तस्य चिन्तनं वितर्कसहचरितं च सविचारं यत्तत् पृथक्त्ववितर्कसविचारं, पृथक्त्वमर्थव्यञ्जनयोगानां, वक्ष्यति तत् त्र्येककाययोगायोगानां वितर्क श्रुतं, विचारोऽर्थव्यञ्जनयोगसङ्क्रान्ति:, पूर्वगतभङ्गिकश्रुतानुसारेणार्थ- व्यञ्जनयोगान्तरप्राप्तिर्गमनं विचारः, अर्थाद् व्यञ्जनसङ्क्रातिः व्यञ्जनादर्थसङ्क्रान्तिः मनोयोगात् काययोगसङ्क्रान्तिर्वाग्योगसङ्क्रान्तिर्वा, एवं