________________
સૂત્ર-૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૭૭ નવકમાં નવ ભિક્ષા (નવ દત્તિ), દશમા દશકમાં દશ ભિક્ષાનું ભોજન કરવાનું થાય, અર્થાત્ દશ દત્તિ કરવાનું થાય.
તથા બીજું તપ સર્વતોભદ્ર છે. તે લઘુસર્વતોભદ્ર અને મહાસર્વતોભદ્ર એમ બે પ્રકારનું છે. તેમાં પ્રથમના પ્રસ્તારનો(=પાથરવાનો-રચનાનો) વિધિ કહેવાય છે- તિચ્છ અને ઉપર પાંચ ઘરો(aખાના) કરવા. પછી તપની રચના કરવી. પહેલી પંક્તિમાં ૧-૨-૩-૪-૫, બીજી પંક્તિમાં ૪પ-૧-૨-૩, ત્રીજી પંક્તિમાં ૨-૩-૪-૫-૧, ચોથી પંક્તિમાં પ-૧-૨-૩૪, પાંચમી પંક્તિમાં ૩-૪-૫-૧-૨, પારણાના દિવસો ૨૫છે. કાળ ત્રણ મહિના અને દશ દિવસ છે. આને જ ચારગણું કરવાથી એક વર્ષ, એક મહિનો અને દશ દિવસ થાય. આને સર્વતોભદ્ર તપ કહેવાય છે. તિચ્છ (લાઇનમાં), ઊર્ધ્વ (કોલમમાં) અને બંને કર્ણમાં (ખૂણાઓમાં) એવી રીતે દિનાંકની સ્થાપના કરવી જેથી બધી બાજુથી સરવાળો પંદરનો થાય. ૧ | ૨ | ૩ | ૪ | ૫
જ | ટ | &
| ૧ | ૨ | ૩ | ૪
૩
به | م | ع |
ه
૩ | ૪ | ૫ | ૧ | ૨
૨ | ૩ અથવા લઘુસર્વતોભદ્રનો બીજો ભેદ આ પ્રમાણે છે– ૧-૨-૩-૪-૫, | ૩-૪-૫-૧-૨, ૫-૧-૨-૩-૪, |
૪ | ૫ | ૧ | ૨ | ૩ ૨-૩-૪-૫-૧, ૪-પ-૧-૨-૩. |
હવે મહાસર્વતોભદ્ર કહેવાય છે. તિચ્છ અને ઉપર સાત ઘરો (ખાના) કરવા. તેમાં તપની રચના આ પ્રમાણે છે- ૧-૨-૩-૪-૫-૬-૭ ઉપવાસ, ૬-૭-૧-૨-૩-૪-૫ ઉપવાસ, ૪-૫-૬-૭-૧-૨-૩ ઉપવાસ,