SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતમ્ અમારા હૃદયમાં પૂજ્યશ્રી (પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજા) હોય એ સ્વાભાવિક છે પણ પૂજ્યશ્રીના હૃદયમાં અમારો સંઘ હતો એ જ અમારું અહોભાગ્ય છે. પૂજ્યશ્રીની ગુણગરિમાથી આકર્ષાયેલો અમારો સંઘ કાયમ પૂજ્યશ્રીનો ઋણી રહેશે. | શ્રી તપગચ્છ ઉદય કલ્યાણ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ, બોરીવલી, ચંદાવરકર લેન. - શ્રી સંઘે પોતાના જ્ઞાનનિધિમાંથી આ “શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'નો સંપૂર્ણ લાભ લીધેલ છે. શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ તેની ખૂબ ખૂબ અનુમોદના કરે છે. | વિજયશીલચંદ્રસૂરિ ગ્રંથ સંગ્રહ ત્ર સૂચના આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી છપાવ્યું હોવાથી ગૃહસ્થ મૂલ્ય ચૂકવ્યા વિના આ પુસ્તકની માલિકી કરવી નહીં. વાંચવા માટે આ પુસ્તકનો ઉપયોગ કરવો હોય તો યોગ્ય નકરો જ્ઞાનભંડાર ખાતે આપવો જરૂરી જાણવો. તલનું ચૂદાઈ શ્રી વિજય હજય, ને મારે છે શાસનું રેન એ ડેટ 4 માંકઃ 0 0 S33) સ્થાનુઃ 6 - // 0 રોહ હતું ! E 6}સિંહની વાડી, અ.246 છે અ&દાવાદ
SR No.022485
Book TitleTattvarthadhigam Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages410
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy