________________
44
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
एवं बुद्धतत्त्वो यत् कृतवाँस्तदभिधातुमाह
આ પ્રમાણે જેણે તત્ત્વને જાણ્યું છે એવા ભગવાને જે કર્યું તેને કહેવાને માટે ગ્રંથકાર કહે છે–
जन्मजरामरणार्त्तं, जगदशरणमभिसमीक्ष्य निःसारम् । स्फीतमपहाय राज्यं, शमाय धीमान् प्रवव्राज ॥१५॥
શ્લોકાર્થ– જન્મ, જરા અને મરણથી પીડાતા જગતને અશરણ અને અસાર જોઇને વિશાળ રાજ્યનો ત્યાગ કરી મોક્ષ માટે પ્રવ્રુજિત બન્યા. (5.74)
टीका— 'जन्मे'त्यादि ‘'जन्मजरामरणार्त्तं' जन्मजरामरणैरभिद्रुतं जगत् त्रिभुवनमशरणम्-अत्राणमभिसमीक्ष्य-ज्ञानचक्षुषा दृष्ट्वा निःसारं - निःसुखं कदलीगर्भोपमं वा ज्ञात्वा, तथा किं कृतवानित्याह- 'स्फीते 'त्यादि स्फीतंऋद्धं अपहाय-त्यक्त्वा राज्यं - जनपदादि, किमित्याह - 'शमाय धीमान् प्रवव्राज' शमाय तीर्थप्रवर्त्तनेन प्रक्रान्तजगतः धीमान् - अतिशयज्ञानवान् 'प्रवव्राज' प्रव्रज्यामभ्युपेतवान् इति ॥ १५ ॥
टीडार्थ - " जन्मे "त्यादि, “जन्मजरामरणात्तं” ज्ञान३पी यक्षुथी भेनारा ભગવાને જન્મ, જરા અને મરણથી હેરાન થયેલા જગતને (ત્રણ ભુવનને) અશરણ(=રક્ષણ રહિત) અથવા કેળાના ગર્ભ સમાન નિઃસાર–સુખરહિત જોઇને તથા (જગતને તેવું જોઇને) ભગવાને શું કર્યું ते उहे छे - " स्फीत" इत्यादि, ऋद्धिवाना ४५६ खाहि रा४ने छोडीने તીર્થપ્રવર્તન દ્વારા પ્રસ્તુત જગતની શાંતિ માટે ભગવાને દીક્ષાનો સ્વીકાર र्यो. (डा.१८)
प्रव्रज्याबहुत्वाद्विशेषाभिधानपुरस्सरं विशेषमभिधित्सुराह—
દીક્ષા ઘણી(=ઘણા પ્રકારની) હોવાથી વિશેષ કહેવાપૂર્વક વિશેષ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે—
प्रतिपद्याशुभशमनं, निःश्रेयससाधनं श्रमणलिङ्गम् । कृतसामायिककर्मा, व्रतानि विधिना समारोप्य ॥ १६ ॥