________________
25
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧ कर्म, तदुदयाद्रागादयः क्लेशाः, तेभ्यः पुनर्जन्मेति सन्ततिः, वेष्टनं तु कर्मक्लेशामेडनेन, 'अस्मिन्नि'ति प्रक्रान्तत्वात् कर्मक्लेशाभावसाधनत्वाच्च तदेव पूर्वोक्तं मानुषं जन्माह, इदं हि प्रत्यक्षमेव कर्मक्लेशानेडितं दृश्यत इति, 'तथा प्रयतितव्य'मिति तथा-तेन दर्शनादित्रयलाभोपायपालनप्रकारेणानुकम्पादिगुरुकुलोपासनादिना प्रवचनोक्तहेतुभ्यः 'प्रयतितव्यं' प्रयत्नः कार्यः, यथा किमित्याह-'कर्मक्लेशाभावो यथा भवति' कर्मक्लेशाः पूर्वोक्तास्तेषामभाव:-क्षयः तैर्वियोग इत्यर्थः, स यथा भवति, स चानुकम्पादिभ्यः प्रवचनोक्तहेतुभ्यः सद्दर्शनाद्यवाप्तौ सत्यां गुरुकुलोपासनया अध्ययननिरतिचारचारित्रभावनादिभ्यो भवति, 'एष परमार्थ' इति, वक्ष्यमाणविस्तरमपि समासतोऽवधार्याह-एष परमार्थः, अस्य शास्त्रस्य अयं જર્મ ફેતિ માવા, અથવા “પુષ' રૂત્યેષ ર્મવલ્તશામાવઃ, “પરમાર્થઃ' પરમ:उत्कृष्टः अर्थः-प्रयोजनं सर्वोपद्रवरहितात्यन्तिकस्वास्थ्यभावेनैतत् प्रधानं યોગનું, મોક્ષ રૂત્યર્થ: રા
ટીકાર્થ– આવું હોવાથી “જન્મનિ” ત્યાતિ, જન્મનું લક્ષણ (કારિકા૧ માં) કહ્યું છે. કેવા પ્રકારના જન્મમાં એમ કહે છે “ર્મવલ્લેબૈરનુવ” કરાય તે કર્મ. જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મ છે. જેનાથી જીવો ક્લેશ પામે છે, જે જીવોને ક્લેશ પમાડે છે, અથવા આત્મા જેનાથી ક્લેશ પમાડાય છે તે જોશો. રાગ વગેરે ક્લેશવિશેષો જ છે. કર્મક્લેશોની પ્રધાનતા બતાવવા માટે અહીં ભેદથી કહ્યું છે. સમાનતા હોવા છતાં પ્રધાનતા બતાવવા માટે અલગ નિર્દેશ કરવામાં આવે છે. જેમકે બ્રાહ્મણો આવ્યા છે વશિષ્ટ પણ આવ્યો છે. અહીં બ્રાહ્મણો આવ્યા છે એમ કહેવામાં વશિષ્ટ આવી જતો હોવા છતાં તેની પ્રધાનતા બતાવવા માટે વિશિષ્ટ પણ આવ્યો છે એમ અલગ બતાવ્યું છે. (તેમ અહીં રાગાદિ પણ ક્લેશો હોવા છતાં કર્મક્લેશની પ્રધાનતા બતાવવા માટે ર્મત્તેરૈઃ એવો પ્રયોગ કર્યો છે.) અથવા કર્મલેશો ઔદયિકભાવો રૂપ છે અને તે ભાવો (કર્મજનિત) આત્મધર્મો જ છે. અહીં તે ભાવો રાગાદિ ગ્રહણ કરાય છે. તે રાગાદિ ભાવોનું નિમિત્ત કર્મ છે. કર્મનિમિત્તવાળા ક્લેશો તે