________________
૧૨૮.
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮
૭ પ્રાણનો ........................... ૧ સ્ટોક ૭ સ્તોકે ............................... ૧ લવ ૩૮ લવે .......... ........... ૧ ઘડી (૨૪ મિનિટની જે ઘડી થાય છે તે ઘડી) ૭૭ લવે અથવા ૨ ઘડીએ અથવા ૬૫૫૩૬ ક્ષુલ્લકભવે અથવા ૧૬૭૭૭૨૧૬ આવલિકાએ અથવા ૩૭૭૩ પ્રાણે ....... ૧ (ચાંદ્ર) મુહૂર્ત થાય
............ (એક સામાયિક-કાળ) સમયોન ૨ ઘડીનું ........... ૧ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત થાય અન્ય રીતે નિર્વિભાજ્ય અસંખ્ય સમયનો.......... ૧ નિમેષ ૧૮ નિમેષે .... ............ ૧ કાષ્ઠા ૨ કાષ્ઠાએ .........
૧ લવ ૧૫ લવે...
૧ કલા ૨ કલાએ ..... ૧૫ લેશે ૬ ક્ષણની .......
૧ ઘટિકા ૨ ઘટિકાએ . ........
૧ મુહૂર્ત ૩૦ મુહૂર્તનો...
૧ દિવસ (અહોરાત્ર) ૧૫ દિવસનો
. ૧ પક્ષ (પખવાડિયું) ૨ પક્ષે (૩૦ દિવસે) ............... ૧ માસ ર માસે.........
........... ૧ ઋતુ (૩ ઋતુએ (૧૮૩ દિવસે, વા ૬ માસે) ... ૧ અયન (૬ માસ)
લેશ
...........