________________
૧૭. શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ.
(પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ. ની પ્રેરણાથી) ૧૮. શ્રી કલ્યાણજી સોભાગચંદ જૈન પેઢી, પીંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્
વિજય પ્રેમ-સૂરીશ્વરજી મ.સા.ના સંયમની અનુમોદનાર્થે) ૧૯. શ્રી ઘાટકોપર જેન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ.
(વૈરાગ્યદેશના દક્ષ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ. સા. ની પ્રેરણાથી). ૨૦. શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ.
(પૂ. મુનિ શ્રી કલ્યાણબોધિ વિ. મ. ની પ્રેરણાથી) ૨૧. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ. (પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિ
મ. ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વી રત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી
મ. સા.ની પ્રેરણાથી) ૨૨. શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ.
(પૂ.ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજ્યજી મ. ની પ્રેરણાથી) ૨૩. શ્રી મહાવીર જેન જે. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ. શેઠ કેશવલાલ મૂળચંદ જેના
ઉપાશ્રય, (પ. પૂ. આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા. ની પ્રેરણાથી) ૨૪. શ્રી માટુંગા જૈન શ્વેતા. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ. ૨૫. શ્રી જીવીત મહાવીર સ્વામી જૈન સંઘ, નાદિયા. (રાજસ્થાન)
(પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા
મુનિશ્રી મહાબોધિ વિજ્યજી મ. સા. ની પ્રેરણાથી) ૨૭. શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત.
(વૈરાગ્યદેશના દક્ષ પ. પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ. સા. ની પ્રેરણાથી) ૨૭. શ્રી વિમલ સોસાયટી આરાધક જેન સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ - ૬. ૨૮. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ.
(પરમ પૂજ્ય વૈરાગ્ય દેશના દક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજ
સાહેબના સંવત ૨૦૫૩ના પાલિતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે) ૨૯. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરાલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈ), મુંબઈ. (મુનિશ્રી
નેત્રાનંદવિજ્યજી મ. સા. ની પ્રેરણાથી) ૩૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, જૈન નગર, અમદાવાદ.
(પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિજયજી મ. સા. ની પ્રેરણાથી) ૩૧. શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધ, સૈજપુર, અમદાવાદ.
(પ.પૂ. આચાર્ય વિજ્ય હેમચંદ્રસૂરીશ્વરજી ચાતુર્માસ નિમીત્તે
પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ. સા. ની પ્રેરણાથી) ૩૨. શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા -૩૯૦ ૦૦૨. ૩૩. શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના.
(પૂ. ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમવિજય જયઘોષસૂરીશ્વવજી મ. સા. તથા પૂ. મુનિશ્રી મહાબોધિ વિજયજી મ. સા. ની પ્રેરણાથી)