SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ લિલ વિજય જ: હરિભવસારરસ્થિત ૬ ૪૨ ન હોય ? અર્થાત્ સદંતર સ્તોતવ્ય હોય જ એમાં શું પૂછવું ? જો કે આનું સવિસ્તર સ્વરૂપ આગળ આવવાનું છે. આ તો આગળ સુગમ પડે એટલા ખાતર ઉપન્યાસક્રમ સંક્ષેપથી સમજાવ્યો છે. ઈતિ પ્રસ્તાવના. ચૈત્યવંદનસૂત્રના વ્યાખ્યાની પ્રસ્તાવના કર્યા પછી હવે તેની વ્યાખ્યાની શરૂઆત કે જૂઆત કરતાં પહેલાં વ્યાખ્યાનો લક્ષણવિભાગ આદિપૂર્વક ક્રમ, દર્શાવે છે. अथाऽस्य व्याख्या तल्लक्षणं च संहितादि', यथोक्तम् “संहिता" च पदं चैव, पदार्थः पदविग्रहः । चालना પ્રત્યવસ્થાન, થાક્યા તની પવિઘા ૧ || ” તિ, ભાવાર્થ-ચૈત્યવંદન સૂત્રની વ્યાખ્યા-વિવરણ કરતાં ગ્રંથકાર, હવે સામાન્ય ઘર્મનું જ્ઞાન, વિશેષવિષયકજિજ્ઞાસાના પ્રત્યે હેતુ હોઈ સામાન્ય લક્ષણના કહ્યા પછી જ તેનો વિભાગ, યુક્તિયુક્ત છે. આ નિયમને લક્ષ્યમાં રાખી કહે છે કે - “તર્રાક્ષનું વેરિ,વ્યાખ્યાનું લક્ષણ (અસાધારણ ધર્મ) સંહિતાદિ (સંહિતાદ્ય તમત્વે વ્યાખ્યામા લક્ષણ બોઘયમ્) છે, અર્થાત સંહિતા વગેરે વ્યાખ્યાનું લક્ષણ-સ્વરૂપ સમજવું સંહિતા વિગેરે, વ્યાખ્યાનું લક્ષણ કહ્યા બાદ, વ્યાખ્યા કેટલા પ્રકારની છે? એમ શિષ્યની જિજ્ઞાસાનો ઉદય થતાં જવાબરૂપે કહે છે કે; “(૧) સંહિતા (સંધિ) (૨) પદ (૩) પદાર્થ (૪) પદવિગ્રહ (સમાસ છોડવો તે) (૫) ચાલના (પ્રશ્ન કરવો) (૬) પ્રત્યવસ્થાન (સમાધાન) એ રૂપ શાસ્ત્રની વ્યાખ્યા છ પ્રકારની છે એમ શાસ્ત્ર-આગમમાં કહેલું છે. હવે શાસ્ત્રકાર, વ્યાખ્યાના અંગોના નામને ગણાવે છે. एतदङ्गानि तु जिज्ञासा गुरुयोगो विधि इत्यादीनि, अत्राप्युक्तम् जिज्ञासा' गुरुयोगो' विधिपरता' बोधपरिणतिः' स्थैर्यम् । उक्तक्रियाल्पभवता', व्याख्याङ्गानीति” समयविदः ॥ ४ ॥" ભાવાર્થ-વ્યાખ્યાના અંગો (અધિકાર-નિમિત્ત-અવયવ) તો જિજ્ઞાસા, ગુરૂયોગ, વિધિ વિગેરે છે. આ અંગવિષયક વિધાન શાસ્ત્રમાં કહ્યું છે કે (૧) જિજ્ઞાસા (૨) ગુરૂયોગ (૩) વિધિપરતા (૪) બોધપરિણતિ (૫) ધૈર્ય (૬) ઉક્તક્રિયા (૭) અલ્પભવતા એમ સાત અંગો વ્યાખ્યાના શાસ્ત્રકારોએ જણાવ્યા છે. એમ ઉદેશગ્રંથ સમજવો. (નામમાત્રણ વસ્તુસંવાદીર્તનમુદેશ) હવે શાસ્ત્રકાર સંહિતા આદિ છ પ્રકારની વ્યાખ્યાની “નમોલ્યુ' સૂત્ર પૈકી “મોત્યુi મહંતા-નમો દુષ્યઃ' એ વાક્યને લઈ ઘટના યોજના કરતા કહે છે કે १. समुदितपदामादौ विद्वान् वदेदिह संहितां, तदनु च पदं तस्यैवार्थ वदेदथ विग्रहम् । निपुणभणिति तस्याऽऽक्षेपं तथाऽस्य च निर्णयं बुधजनमता सूत्रव्याख्या भवेदिति षविधा ॥ इत्यत्र मधुर भणनीयं च गेयं । अन्यत्रापि एवं भण्यते तथाहि 'पदच्छेदः पदार्थोक्तिः विग्रहो वाक्ययोजना, आक्षेपस्य समाधानं व्याख्यानं पञ्चलक्षणम् । २. संहितेत्यादि, व्याख्याकारापेक्षया अनुगमे, तथा च शास्त्रपेक्षयोपक्रमादौ श्रोत्रपेक्षया सूत्रार्थमात्रादौ च व्याख्याऽङ्गभेदः । 9. પ્રકૃતિનાવથ વૃત્તિન વર્ગતિ પાનાં સંહિતા યોનિઃ સંહિતા વા વાયા . વાક્યપદીયે દ્વિતીયકાશે ગ્લો. ૫૮ શરીરના પ્રકારના કામકાજ સાહાના હતા હઝારી
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy