________________
ક
કારણ સર દરજી
૧
| શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ||, પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરાય નમઃ | | લબ્ધિ-ભુવનતિલક-ભટૂંકરસૂરીશ્વરેભ્યો નમઃ |
- છે નમઃ -
પૂ. તાર્કિકશિરોમણિ, યાકિનીમeત્તરસૂનુ
આ. હરિભદ્રસૂરીશ્વર વિરચિત
લલિતકવિરા મહાગ્રંથ
-: ગુજરાતી અનુવાદક :પૂ. કર્ણાટકકેશરી સંસ્કૃતવિશારદ, આચાર્યદેવ શ્રીમવિજય
ભદ્રકરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
લલિતવિસ્તરા નામની ચૈત્યસ્તવવૃત્તિની રચનાની શરૂઆતમાં શિષ્ટોનો આચાર પાડવાનો અને વિપ્નની શાંતિનો ઉદેશ રાખી પ્રેક્ષાવંત (મતિમાન) ની પ્રવૃત્તિ માટે મંગલને, અભિધેયને અને સામર્થ્યશકિતગમ્ય સંબંધને કહેવાની કામનાવાળા, યાકિની-મહત્તરાસૂનુ સૂરિપુરંદર શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા
प्रणम्य भुवनालोकं, महावीरं जिनोत्तमम् । . चैत्यवन्दनसूत्रस्य व्याख्येयमभिधीयते ॥ १ ॥
કક
રીત : કાકા છે
હ