SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસરા જ માતાજી Gર થી ભારત ૬૪૪૫ લાંબે કાળે, મધ્યમ વૈરાગ્યથી થોડા સમયમાં અને તીવ્ર વૈરાગ્યથી બહુ જલ્દી સમાધિ (મનની પ્રસન્નતા) નો લાભ યથાક્રમે સિદ્ધ થાય છે.' પા.યો.દ.સૂ.૧-૨૨ આ પ્રથમગુણસ્થાનવર્સીઓને આવા પ્રકારનું બધું ઉચિત-વ્યાજબી-છાજતું છે એમ આચાર્યો-સૂરિપુરંદરો વધે છે મતલબ કે, પ્રથમ ગુણસ્થાનથી ભિન્ન બીજા, અને અપ્રમત્ત ગુણસ્થાનથી પહેલાના-દ્વિતીય-તૃતીય - ચતુર્થ-પંચમ-ષષ્ઠ ગુણસ્થાનવર્તી પુરૂષોમાં નિર્વેદ આદિની સિદ્ધિ, તથા પ્રકારની આરાધના, તથા પ્રકારનો પતનનો અભાવ રહે છે. હવે પ્રાર્થનારૂપ પ્રણિધાન સૂત્ર-જયવીયરાય સૂત્રની વ્યાખ્યા કરે છે કે, હૃદયગત ભાવોને પ્રગટ કરવા માટે “જય વીતરાગ! જય જગદ્ગુરો!” આ શબ્દોદ્વારા ભગવંત-ત્રિલોકીનાથને આમંત્રણ આપવામાં આવે છે કે, અમારા મનમંદિરે પધારો-સન્નિધિ કરો-સ્થિતિ કરો-બિરાજમાન રહો! (ભાવથી વીતરાગનું સંનિધાન કરવામાં આવ્યું છે અર્થાત્ શ્રી વીતરાગદેવને બુદ્ધિની સમીપ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.) હે ભગવન્! મને તમારા પ્રભાવથી-સામર્થ્યથી થાઓ!' અહીં છેદન આદિ ક્રિયાના કુઠારા આદિકની માફક ભવ્યોને ભવનિર્વેદ આદિ પ્રગટ થવામાં ભગવંતનું પ્રધાન-અસાધારણ કારણપણું છે એમ સમજવું. (વીતરાગ મહાપુરૂષ પોતે કોઈ પર રોષ કે તોષ કરતા નથી, તો પણ તેમના અવલંબનથી વીતરાગદેવના ઉપાસકો આત્મશક્તિનો અપૂર્વ વિકાસ સાધી શકે છે એટલે તે લાભ તેમના સામર્થ્યથી જ પ્રાપ્ત થયો ગણાય છે.) શું પ્રાપ્ત થાઓ ?' તે હવે કહે છે કે, (૧) ભવનિર્વેદ સંસારનિર્વેદ-જન્મજરામરણથી પીડિત સંસારથી વૈરાગ્ય, વિરક્તિ, અનાસક્તિ, ઉદાસીનતા, ભૌતિક-ભોગતૃષ્ણાનો અભાવ. (૨) ” ” મધ્યમ ” છે છે ઉત્કૃષ્ટ - - - (૪) આસન્નતર-અતિ શીઘભાવી જઘન્ય સમાધિ. » મધ્યમ ઉત્કૃષ્ટ (૭) આસન્નતમ અતિઅતિ શીધ્રભાવી જઘન્ય સમાધિ. મધ્યમ ઉત્કૃષ્ટ ભરતી જગા તારક મૂરિ મહારાજ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy