SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ છે. ઇ લલિત-વિરારા જ ભાવસાર રચિત (A-૪૦) નાનાવિધ સંપદાઓના ઉપન્યાસનું પ્રયોજન અને અનેકાન્તવાદની દ્રષ્ટાંત સિદ્ધિ સ્તોત્રના અધિકારી, પાઠવિધિ, સ્તોત્રરૂપ કૃતિના સ્વરૂપના પ્રતિપાદનપૂર્વક પ્રસ્તુત પ્રતિપાત સૂત્રની વ્યાખ્યાની સમાપ્તિ નાનાવિઘ(૯)સંપદાઓના ઉપન્યાસનું શોભન શૈલીપૂર્વક દર્શાવેલ પ્રયોજન પ્રબલ હેતુ દ્રષ્ટાંતપૂર્વક અનેકાન્તવાદની સિદ્ધિ અરિહંત ચેઈતાણ (અન્નત્થ સહિત) ચૈત્યસ્તવ કે કાયોત્સર્ગ દંડક સૂત્રની સવિવેચન વ્યાખ્યા અહચૈત્યોના વંદના આદિ લાભ નિમિત્તે હું કાઉસગ્ન કરું છું. એ વિષયનું સચોટ વિવેચન પૂજન, સત્કારના અધિકારનો નિર્ણય ... દ્રષ્ટાંત દ્વારા દ્રવ્યસ્તવ વિષયક ઉપદેશ દાન દ્વારા સાધુઓને દ્રવ્યસ્તવનું કરાવવું નિર્દોષ છે એ વિષયનું ... ... ... ... ... ... ... ... ... વંદન પૂજન સત્કાર સન્માન શા માટે ? એ વિષયનું ... શ્રદ્ધા વિ. થી રહિત કરેલો કાઉસગ્ગ ઈષ્ટ ફલ સિદ્ધિવાળો થતો નથી એ વિષયનું વિવેચન અને વર્ધમાન શ્રદ્ધાનું વર્ણન ... .. વર્ધમાન મેઘાનું વર્ણન ... ... ... વર્ધમાન વૃતિ વર્ણન ... ... ... ... વર્ધમાન ધારણા વર્ણન ... ... ... વર્ધમાન અનુપ્રેક્ષા વર્ણન ... બીજાઓના મતથી શ્રદ્ધા વિ. નું ઉપમા સાથે સાધન ... "અન્નત્ય સિસિએણ” રૂપ સૂત્રનો આરંભ અને સવિવેચન અર્થ... "લોગસ્સ” કે નામસ્તવ રૂપ સૂત્રનો આરંભ અને સવિવેચન અર્થ "સવ્વલોએ અરિહંત ચેઈયાણું” રૂપ સૂત્રની વ્યાખ્યા ... ... "પુખરવરદીવઢે” કે શ્રુતસ્તવની સવિવેચઃ વ્યાખ્યા ... "સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસગ્ગ” રૂપ સૂત્રની વ્યાખ્યા .. "સિદ્ધાણંબુદ્ધાણ” કે સિદ્ધસ્તવ રૂપ સૂત્રની સવિવેચન વ્યાખ્યા ... "વૈયાવચ્ચગરાણ” રૂપ સૂત્રની વ્યાખ્યા ... ... .. "જયવીયરાય” કે પ્રણિધાન રૂપ સૂત્રની વ્યાખ્યા ... ... પ્રણિધાનપર્યત ચૈત્યવંદનનું કથન બાદ આચાર્યાદિને વંદના ત્યારબાદ કદાગ્રહના વિરહપૂર્વક યથોચિત કર્તવ્યનું વર્ણન ... ... ... ... ચૈત્યવંદનાદિ સિદ્ધિ માટે વરસતો સદ્ધોધનો ધોધ. ત્યારબાદ ચૈત્યવંદન સૂત્રનું માહાસ્ય બતાવી પ્રસ્તુત ગ્રંથની "વિરહ” શબ્દથી સમાપ્તિ 0 s ; : : : : : : : : : : : : : : મકરસૂરિ મ.સા. અસ ગજરાતી અનુવાદક.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy