SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ જ લલિત વિકસાણા જી" નરભદ્રસારથિ ૩૫) ભ્ય શ્રુતસ્તવ ફ્રોઝ હવે શાસ્ત્રકાર, પુખ્ખરવરદી સૂત્ર કહેવા પૂર્વક, “સુઅસ ભગવઓ કરેમિ કાઉસગ્ગ વંદનવરિયાએ” ઈત્યાદિ સૂત્ર બોલી અન્નત્થ કહી ૧ નવકારનો કાઉસગ્ગ કરી પારીને સિદ્ધાંતની વંદના સંબંધી ત્રીજી થોય કહેવારૂપ ૬-૭મા અધિકારને દર્શાવતા દર્શાવે છે કે; पुनश्च प्रथमपदकृताभिमुख्यं पुष्करवरद्वीपाड़ विधिवत् पठति पठन्ति वा, तस्येदानीमभिसम्बन्धो विवरणं चोन्नीयतेसर्वतीर्थकराणां स्तुतिसक्ता, इदानीं तैरुपदिष्टस्यागमस्य येन ते भगवन्तस्तदभिहिताश्चभावाः स्फुटमुपलभ्यन्ते तत्प्रदीपस्थानीयं सम्यक्श्रुतमर्हति कीर्तनम्, अत इदमुच्यते 'पुखरवरदीवड्ढे धायइसंडेय जंबुदीवेय । भरहेरवयविदेहे धम्माइगरे नमसामि ___ व्याख्या-पुष्कराणि पद्मानि तैर्वरः, पुष्करवरश्चासौ बीपश्चेति समासः, तस्यार्द्धमानुषोत्तराचलार्वाग्भागवति, तस्मिन्, तथा धातकीनां खण्डानि यस्मिन् स धातकीखण्डो द्वीपः तस्मिंश्च, तथा जम्ब्बा उपलक्षितस्तत्प्रधानो वा द्वीपो जम्बूद्वीपः तस्मिंश्च, एतेष्वर्द्धतृतीयेषु द्वीपेषु महत्तरक्षेत्रप्राधान्याङ्गीकरणतः, पश्चानुपूर्वोपन्यस्तेषु यानि भरतैरावतविदेहानि, प्राकृतशैल्या त्वेकवचननिर्देशः, बन्लैकवद्भावाद्वा भरतैरावतविदेह इत्यपि भवति, तत्र धादिकरानमस्यामि, 'दुर्गतिप्रसृतान्, जीवानित्यादिश्लोकोक्तनिरुक्तो धर्मः, स च विभेदः- श्रुतधाश्चारित्रधाश्च श्रुतधर्मेणेहाधिकारः, तस्य च भरतादिष्वादौ करणशीलास्तीर्थकरा एव । आह-श्रुतज्ञानस्य स्तुतिः प्रस्तुता, कोऽवसरस्तीर्थकृतां ? येनोच्यते-धर्मादिकरानमस्यामिति, उच्यते, श्रुतज्ञानस्य तत्प्रभवत्वात्, अन्यथा तदयोगात्, पितृभूतत्वेनावसर एषामिति, ભાવાર્થ- અને વળી ત્યારબાદ, પ્રથમપદ-આદિપદથી કરાયેલ નામવાળા (આદાનનામવાળા-પુખરવરદી (પુષ્કરવર દ્વીપાઈ) સૂત્રને (ગૌણનામ-ગુણવાચક નામવાળા શ્રુતસ્તવને) વિધિપ્રમાણે એક કે અનેક બોલે છે. હવે તે શ્રુતસ્તવનો હમણાં અભિસંબંધ-સંગતિ અને વિવરણ-વ્યાખ્યા વિચારાય છે કે, સર્વ તીર્થકરોની સ્તુતિ (થોય) કહી દીધી. હમણાં તે સર્વ તીર્થકરોએ બતાવેલ આગમના ભાવો, અને તે તીર્થકરો, અને તે તીર્થકરોએ કહેલા ભાવો-પદાર્થો (પદાર્થરહસ્યો) જે શ્રુતઆગમ વડે સ્પષ્ટચોખ્ખા દેખાય છે. જ્ઞાનગોચરમાલુમ પડે છે. તે દીપક સ્થાનને શોભાવનારૂં શ્રુત, કીર્તન-સ્તુતિ-સ્તવનને પાત્ર-યોગ્ય બરોબર બને છે. એટલે જ સૂત્રનું ઉચ્ચારણ કરાય છે કે “પુખરવરદીતિ’ (૧) જે પુષ્કરો એટલે કમલો વડે સુંદર-શ્રેષ્ઠ તે પુષ્કરવરદ્વીપ તેના અર્ધા ભાગમાં માનુષોત્તર પર્વતનામનુષ્યોની વસતિવાળા અંદરના ભાગ રૂપ અર્ધા ભાગમાં. અહીં આટલી વસ્તુ સમજવા જેવી છે કે “મધ્યલોકની વચમાં જંબૂનામનો દ્વીપ છે કે જેની મધ્યમાં મેરૂનામનો એક મહાન પર્વત આવેલો છે. “જબૂદ્વીપ' એટલે જંબૂવૃક્ષથી ઉપલક્ષિત(પ્રસિદ્ધ)અથવા જંબૂપ્રધાન દ્વીપ. આ દ્વીપની આસપાસ જે સમુદ્ર છે તેનું નામ “લવણસમુદ્ર', એની પછી જે જમીન આવેલી તેનું સરકાર રાતી અનુવાદક. આ ભાદ્રપરિમા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy