SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ HINDI નિવસારા N HARIHIROIN ORA वरलद्रसर ૩૫૭) પ્રકારોને આકાર કે આગાર (છૂટ-મોકળ) તરીકે ઓળખાવવામાં આવે છે. વિદ્યમાન (હૈયાત-વર્તતા) પણ એવા તે ઉચ્છવસિતાદિ આગારોથી, અભગ્ન-ભાંગેલો નહિ તેવો (ભગ્નજે વસ્તુ તદ્દન તૂટી ફૂટી જાય તે ભાંગેલી કહેવાય, સર્વ પ્રકારે નાશને પામેલી. જેમકે, એક ઘડો ફૂટીને કકડે કકડા થઈ ગયો હોય, તો તે ભાંગી ગયો કહેવાય.) અને અવિરાતિ-અખંડિત-ખંડિત નહિ થયેલો તેવો (વિરાધિત-દેશથી-અમુક અંશથી ભગ્ન-ભાંગેલો, જે વસ્તુ અમુક જ અંશે તૂટે કે ફૂટે તેને ખંડિત કહેવાય જેમકે, ઘડાનો એકાદ કાંઠો જ તૂટ્યો હોય તો તે ખંડિત કહેવાય) તથાચ અભગ્ન અને અવિરાધિત भेवो भारी योत्सl -थामा ! (बलवदनिष्ठाननुबन्धित्वविशिष्टसाधनताविशिष्टकृतिसाध्यत्वविशिष्टसमग्रागारभिन्नसर्वप्रकारावच्छिन्नकायव्यापारत्यागरूपकायोत्सर्गभवनानुकूलकृतिमान् कायोत्सर्गविद्यायी पुरूषः इति शाब्दबोधः ।) હવે શાસ્ત્રકાર ૧૬ આગારોને અતિચારની જાતિ તરીકે ઓળખાવી સહજ આદિ પાંચ વિભાગોમાં સચોટ સ્પષ્ટ રીતે દાખલ કરે છે. તથાતિ तत्रानेन सहजास्तथा अल्पेतरनिमित्ता आगन्तवो नियमभाविनश्चाल्पा बाह्यनिबन्धना बाह्याश्चातिचारजातय इत्युक्तं भवति, उच्छवासनिःश्वासग्रहणात् सहजाः, सचित्तदेहप्रतिबद्धत्वात्, कासितक्षुतजृम्भितग्रहणात्त्वल्पनिमित्ता आगन्तवः, स्वल्पपवनक्षोभादेस्तद्भावात्, उद्गारवातनिसर्गभ्रमिपित्तमूर्छाग्रहणात्पुनर्बहुनिमित्ता आगन्तव एव महाऽजीदिस्तदुपपत्तेः सूक्ष्माङ्गखेलद्दष्टिसञ्चारग्रहणाच नियम-भाविनोऽल्पाः, पुरुषमात्र सम्भवात्, एवमायुपलक्षितग्रहणाच बाह्यनिबन्धना बाह्यास्तबारेण प्रसूतोरिति, 'उपाधिशुद्धं परलोकानुष्ठानं निःश्रेयसनिब्धनमिति ज्ञापनार्थममीषामिहोपन्यासः, उक्तं चागमे-“वयभंगे गुरूदोसो, थेवस्सवि पालणा गुणकरी उ । गुरुलाधव च णेयं, धम्ममि अओ उ आगारा ॥ १ ॥” इति, एतेनार्हचैत्यवन्दनायोद्यतस्योच्छवासादिसापेक्षत्वमशोभनम्, अभक्तेः, न हि भक्तिनिर्भरस्य क्वचिदपेक्षा युज्यतइत्येतदपि प्रत्युक्तं, उक्तवदभक्तययोगात्, तथाहि-का खल्वत्रापेक्षा ? अभिष्वङ्गाभावात्, आगमप्रामाण्याद् उक्तं च-"उस्सासं न निरंभइ, आभिग्गहिओ वि किमुय चिट्ठाए ? सज्जमरणं णिरोहे सुहुमुस्सासंतु जयणाए ॥ १ ॥" न च मरणमविधिना प्रशस्यत इति, अर्थहानेः, शुभभावनाययोगात् स्वप्राणातिपातप्रसङ्गात्, तस्य चाविधिना निषेधात् उक्तंच"सव्वत्थ सज्जम सञ्जमाओ अप्पाणमेव रक्खिज्ज । मुञ्चइ अइवायाओ, पुणोविसोही न या विरई ॥ १ ॥" कृतं प्रसङ्गेन । ભાવાર્થ ત્યાં-સર્વથા કાયોત્સર્ગના વિષયમાં આ-ઉચ્છવસિતથી માંડી એવમાદિ પર્યન્ત આચારસૂચક અન્નત્થ સૂત્ર દ્વારા (૧) સહજ (૨) અલ્પનિમિત્ત આગન્તુક (૩) બહુનિમિત્ત આગન્તુક (૪) નિયમભાવિ-અલ્પ १ 'उपाधयो-धानविद्धाश्चिन्तास्तैः शद्धमवदातं'- 6पाधिो' 2 धर्म व्यास मेवी तिमो वी. २० 3, 600 2 मर्थितन मेम शाखनु वयन छ. धार्थतामोथी पवित्र 'उपाधयः-अपवादप्रकारास्तैर्विशुद्धं अकलंकितमिति भावः, देशकालायौचित्येन यथाप्रस्तावनियोजितस्यापवादस्योत्सर्गफलदायितयोत्सर्गविशेषरूपत्वात्, अर्थअपवाह २३५ 6धिमाथी तिमे ઉપધિ શબ્દનો અર્થ સમજવો. શાસ્ત્રવિહિત અપવાદો પણ ઉત્સર્ગવિશેષ રૂપ છે કારણ કે ઉત્સર્ગના ફલને આપે છે. यती वा - REP ९२९.२०७२8888888
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy