SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ જો જો, વિસારા ) Rભવારિણી (૨૬૫) આ વૈશેષિકે માનેલ સકલ આત્માના સદાના શિવલાસીપણાનું ખંડન કરવા સારૂ કહે છે કે – "शिवमचलमरूजमनन्तमक्षयमव्याबाधमपुनरावृत्तिसिद्धिगतिनामधेयं स्थानं सम्प्राप्तेभ्यः " इह तिष्ठन्त्यस्मिन्नति स्थानं, व्यवहारतः सिद्धिक्षेत्रं, 'इह बोंदि चइताणं, तत्थ गंतूणं सिज्झइ" ति वचनात्, निश्चयतस्तु तत्स्वरूपमेव, सर्वे भावा आत्मभावे तिष्ठन्तीति वचनात्, एतदेव विशेष्यते, तत्र “शिवम्” इति सर्वोपद्रवरहितत्वाच्छिवं, तथा स्वाभाविक-प्रायोगिकचलन- क्रियाऽपोहान चलमचलं, तथा रूजाशब्देन व्याधिवेदनाभिधानं ततश्चाविद्यमानरूजमजं तन्निबन्धनयोः शरीरमनसोरभावात् तथा नास्यान्तो विद्यत, इत्यनन्तं केवलात्मनोऽनन्तत्वात्, तथा नास्य क्षयो विद्यत इत्यक्षयं, विनाशकारणाभावात्, सततमनश्वरमित्यर्थः, तथा अविद्यमानव्याबाधमव्याबाधं, अमूर्त्तत्वात्, तत्स्वभावत्वादिति भावना, तथा न पुनरावृत्तिः-आवर्तनमावृत्तिर्भवार्णव तथातथावर्तनमित्यर्थः, तथा सिध्यन्ति-निष्ठतार्था भवन्त्यस्यां प्राणिन इति सिद्धिः-लोकान्तक्षेत्रलक्षणा सैव गम्यमानत्वाद्गतिः, सिद्धिगतिरेव नामधेयं यस्य तत्तथाविधमिति, स्थानं प्रागुक्तमेव इह च स्थानस्थानिनोरभेदोपचारादेवमाहेति, 'सम्प्राप्ता' इति सम्यग्-अशेषकर्मविच्युत्या स्वरूपगमनेन परिणामान्तरापत्त्या प्राप्ताः । ભાવાર્થ – “શિવ, અચલ, અરૂજ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવૃત્તિવિશિષ્ટ, સિદ્ધગતિનામક સ્થાનને પામેલા સર્વજ્ઞસર્વદર્શી અરિહંત ભગવંતોને નમસ્કાર હો.” - આ સૂત્રઘટક સ્થાનનો વ્યુત્પત્તિલભ્ય અર્થ – (૧) સ્થાન-જેમાં ગતિનિવૃત્તિરૂપ સ્થિતિથી રહે છે તે સ્થાન. (આશ્રય) વ્યવહારનયથી તે સ્થાનનો પરિચય =વ્યવહારથી અહીં સિદ્ધિક્ષેત્ર (લોકાન્ત-આકાશક્ષેત્રરૂપલોકાગ્રભાગ) સમજવું. તથાહિ-વૈમાનિક નિકાયના અંતિમ અનુત્તરના મધ્યવર્તી સર્વાર્થ સિદ્ધનામના મહાવિમાનથી ઉપર બારજોજન જઇએ ત્યાં ૪૫ લાખ જોજનના વિષ્ફલ્મ (વૃત્ત હોવાથી આયામ પણ તેટલોજ) સ્ફટિક સરખી નિર્મલ, ઈષપ્રાગભારા નામની સિદ્ધશિલા આવેલી છે. એ શિલાથી ઉપર ઉત્સધાંગુલ પ્રમાણે એક યોજનાને લોકનો અંત-અગ્રભાગ આવે છે, આકાશક્ષેત્રરૂપ તે સિદ્ધક્ષેત્રરૂપ લોકાંતને સ્પર્શીને સિદ્ધાત્માઓ રહેલા છે તથાચ અનુત્તર વિ. ની ધ્વજાથી ૧૨ યો. દૂર ૪૫ લાખ યો. લાંબી પહોળી સિદ્ધશિલા છે, તે મધ્યભાગે આયામ વિષ્કભથી ટયો. પ્રમાણ ઘેરાવાવાળા પ્રદેશમાં નીચેથી ઉપર સુધીના કોઇપણ ભાગમાં માપો તો ૮ યો. જાડાઈ મળી આવશે ત્યારબાદ અનુક્રમે અંતે અત્યંત તનુ-પતળી છે તે સિદ્ધશિલાની ઉપર (૧) જોજન દૂર લોકનો અંતભાગ છે, તે એક જોજનનો ચોથો ભાગ જે (૧) ગાઉ છે તેના છઠ્ઠા ભાગમાં શ્રી સિદ્ધોની અવગાહના છે અર્થાત જોજનના (૨૩) ભાગ ખાલી છે ને એક ચોવીશમાભાગમાં સિદ્ધોની અવગાહના-સ્થિતિ છે. ૧, ગાઉ જેટલા આકાશક્ષેત્રમાં અનંત સિદ્ધઆત્માઓ છે ઉપરથી સર્વે લોકાંતને સ્પર્શીને રહ્યા છે) તે સ્થાન તરીકે કહેવાય છે, કારણ કે; “અહીં સંસારમાં શરીર છોડી જઈને સિદ્ધ થાય છે' એમ શાસ્ત્રીય વચન છે (28ાસૂત્રને વ્યવહારનય તરીકે ગણીને આ કથન સમજવું.) (૨) નિશ્ચનયથી (સમભિરૂઢનયના અભિપ્રાયથી) સિદ્ધઆત્માનું સ્વરૂપ જ (કેવલજ્ઞાન આદિસિદ્ધસ્વરૂપ જ) સ્થાન તરીકે કહેવાય છે કારણ કે, “સર્વપદાર્થો સ્વસ્વરૂપમાં રહે છે. આવું શાસ્ત્રીય વચન છે. -વ્યવહારનયથી માનેલ સિદ્ધિક્ષેત્રરૂપસ્થાન, નિશ્ચનયથી માનેલ સિદ્ધઆત્મસ્વરૂપ રૂપસ્થાનને વિશેષ્ય કરીને શિવઆદિવિશેષણોનું કરાતું ધ્યાન - ગાજરાતી અનુવાદક લાકવિ કા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy