SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ડિત-વિખરા CEભદ્રસાર રચિત {૨૩૨) કારણ કે; નિરાકારસ્વચ્છસંવેદનરૂપ જ્ઞાન સિવાય બીજા બધા જ્ઞાનોને ભ્રાંતિમાત્રરૂપ છે, એમ માની એકાંતે અસદ્અવિદ્યમાન તરીકે વદે છે. આનું ખંડન કરવા કહે છે કે, –ઉપરોક્ત બૌદ્ધમતનું કરાતું સુચારૂખંડન "जिणाणां जावयाणं"-जिनेभ्यो जापकेभ्यः, तत्र 'रागबेषकषायेन्द्रियपरीषहोपसर्गघातिकर्मजेतृत्वाज्जिनाः, न खल्वेषामसतां जयः, असत्त्वादेव हि सकलव्यवहारगोचरातीतत्वेन जयविषयताऽयोगात, ભાવાર્થ-જિનોને-રાગ આદિ દોષોને સ્વયં જિતનારાઓને, તથા જાપકોને સદુપદેશ આદિ વડે અન્યને, રાગ આદિ દોષોને જિતાડનારાઓને નમસ્કાર હો !” –ઉપરોક્ત પદોનું સવિસતર વર્ણન ત્યાં-જિનજાપકરૂપ સૂત્રઘટક જિનશબ્દનો અર્થ-રાગ, (પ્રીતિ-પ્રેમ-ઇચ્છા-અભિલાષ) દ્વેષ (વૈર-ઈર્ષ્યાખાર-કીનો) કષાય, ઈન્દ્રિય, પરીષહ, "ઉપસર્ગ, ઘાતિકર્મરૂપ ભીતરના-ભાવદુશ્મનોને સ્વયં જિતનારા તે “જિન” કહેવાય છે. 9. સતિ “લોલાવે' ત્યનિવેઃ | સંપૂર્ણ અતાત્ત્વિકધર્મ, અવિદ્યાના કારણથી તત્ત્વરૂપથી દ્રષ્ટિગોચર થાય છે. વાસ્તવમાં કોઇ પદાર્થ ઉત્પન્ન થતો નથી, નષ્ટ થતો નથી, કયાંક લાભ કે હાનિ નથી, સત્કારે કે તિરસ્કાર નથી, દુઃખ કે સુખ નથી, પ્રિય કે અપ્રિય નથી, તૃષ્ણા નથી, કોઈ જીવલોક નથી, કોઈ મરતો કે જન્મતો નથી, કોઇ ઉત્પન્ન થવું કે થશે નહિં, કોઇકોઇનો મિત્ર કે બંધુ નથી, જે પદાર્થ અમોને ભાવરૂપ કે અભાવરૂપ પ્રતીત થાય છે તે કેવળ સંસ્કૃતિ અથવા લોક સત્યની દ્રષ્ટિથી જ પ્રતીત થાય છે પરમાર્થ સત્યની અપેક્ષાથી એક નિર્વાણજ સત્ય છે. બાકીનો બધો સંસ્કાર અસત્ય છે માટે તમામ ધર્મોને નિઃસ્વભાવશૂન્યજ માનવા જોઇએ, કેમકે શૂન્યતાથી જ પદાર્થોનું રહેવું કે થવું છે તથાચ સ્વચ્છ (નિરાકાર) તત્ત્વનિષ્ઠારૂપ પરસંવેદનજ્ઞાનને માને છે. આ ચાર બૌદ્ધોએ જિનપણે સ્વીકાર્યો છે. ૨ ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષાય છે. ક્રોધ એટલે ગુસ્સો-ખેદ,ઈર્ષા, માન એટલે મદ-અહંકાર-અભિમાન, માયા એટલે કપટ, લોભ એટલે તૃષ્ણા એ અધિકની ઇચ્છા અર્થાતુ કષાયરૂપ આશ્રવના વિજેતા જિન' કહેવાય છે. ( ૩ ઈન્દ્રિય આશ્રવના વિજેતા તથાપિ (૧) સ્પર્શેન્દ્રિયના અનુકળ પ્રતિકુળ વિષયોમાં રાગદ્વેષના અભાવરૂપ જય વિધાતા. (૨) અનુકુલ રસવાળા પદાર્થો પર રાગનો તેમ જ પ્રતિકુલ રસવાળા પદાર્થો પર દ્વેષનો અભાવ હોઇ રસનેન્દ્રિય વિજેતા છે. (૩) સુગંધી પદાર્થો પામીને રાગનો, દુર્ગધવાળા પદાર્થ પામી દ્વેષનો અભાવ હોઇ ધ્રાણેન્દ્રિયના વિજેતા છે. (૪) મનોહર શબ્દો પર રાગનો અને અમનોહર પદાર્થો પર દ્વેષનો અભાવ હોઇ શ્રોત્રેન્દ્રિય વિજેતા છે. (૫) મનોહર રંગ, રૂપ ને આકારવાળા પદાર્થો પર રાગભાવનો અને અમનોહર રંગરૂપ ને આકારવાળા પદાર્થો પર દ્વેષભાવનો અભાવ હોવાથી ચક્ષુરિન્દ્રિય વિજેતા છે. ૪ ક્ષધાપરિ. તુષાપરિ. શીતપરિ. ઉણપરિ. દેશપરિ. અચેલકપરિ. અરતિપરિ. સ્ત્રીપરિ, ચપરિ. નૈષેધિકીપરિ. શવ્યાપરિ. આક્રોશપરિ. વધપરિ. યાચનાપરિ. અલાભપરિ. રોગપરિ. તણસ્પર્શપરિ. મલપરિ. સત્કારપરિ. પ્રજ્ઞાપરિ. અજ્ઞાનપરિ. સમ્યકત્વપરિ. વ્યથાયોગ્ય આ પરિસહોને ક્ષમાપૂર્વક સહીને જિતનારા જિનભગવંતો છે. જ કામ તરીક સરિ મ.સા. ગુજરાતી અનુવાદક.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy