SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિરા - છ હરિભદ્રસૂરિ રચિત (૨૧૬) सर्वज्ञस्वभावत्वं च सामान्येन सर्वावबोधसिद्धेः, विशेषाणामपि ज्ञेयत्वेन ज्ञानगम्यत्वात्, न चैते साक्षात्कारमन्तरेण गम्यन्ते, सामान्यरूपानतिक्रमात्, ભાવાર્થ= ઉપરોક્ત હેતુના વિશેષણરૂપ ઉપરોક્ત સાર્વદિકસર્વજ્ઞસર્વદર્શિત્વરૂપ સર્વજ્ઞસ્વભાવપણું સિદ્ધ છે. કારણ કે; મહાસામાન્ય જેનું નામ છે એવા સત્તારૂપ સામાન્યથી ધર્માસ્તિકાયઆદિસર્વશ્લેયવિષયક બોઘનો સદ્ભાવ છે. (સામાન્યહેતુક સર્વજ્ઞય વિષયક બોધની સિદ્ધિ-સામાન્યજ્ઞાન જ્ઞાપ્યસર્વશ્લેયવિષયક બોધની સિદ્ધિ છે.) સામાન્યવિષયક અવબોધમાં-એક પણ ઘટ વિગેરે, સદ્દરૂપથી, જ્ઞાનનો વિષય હોયે છતે-“અયસન્આ સતુ છે.-સત્ત્વરૂપ ઘર્મવાળો છે' એમ જ્ઞાન થવાથી, સરૂપના અભેદદ્વારા શુદ્ધ સંગ્રહનયના અભિપ્રાયથી સર્વ પદાર્થોનું સરૂપથી જ્ઞાન થાય છે. અર્થાત્ “સર્વ માવાઃ સન્તઃ'-બંધાય પદાર્થો સત્ત્વ ધર્મવાળા છેસરૂપ છે. એમ અવબોધ થાય છે. શંકા–ઉપરોક્ત વિવેચનથી કેવલ સત્તાનો જ બોધ સિદ્ધ થાય છે. પણ વિશેષોનો અવબોધ અપૂર્ણ રહી જાય છે. તો સર્વ અવબોધની સિદ્ધિ કેવી રીતે સંગત થાય ? સમાધાન-“તી વિષયઃ સીમવશેષાદ્યાન્ન વસ્તુ' જ્ઞાનરૂપ પ્રમાણનો વિષય સામાન્ય (એકાકાર અને એક શબ્દથી વાચ્ય એવી પ્રતીતિ કરાવનારને “સામાન્ય' કહેવામાં આવે છે) અને વિશેષ (વિજાતીય પદાર્થથી સર્વથા ભિન્નપણાનું ભાન કરાવનારને વિશેષ' કહેવામાં આવે છે) એમ ઉભયાત્મક વસ્તુ છે એવું વચન હોઇ, અવબોધ-ઉપયોગનો વિષય કેવલ સામાન્ય નથી પરંતુ વિશેષો પણ છે. ૧ વિશેષને ગૌણ કરી ફકત સામાન્યને જ પ્રધાન માની, સામાન્ય ધર્મવડે જે નય, સઘળી વસ્તુઓનો એકમાં સંગ્રહ-સમાવેશ કરે તે સંગ્રહનય. જેમ કે, કોઈ સગૃહસ્થ જમવા બેઠો હોઇને રસોઇયાને કહે કે “ભોજન લાવો’ એટલે રસોઇઓ ભોજનમાં દૂધપાક, પૂરી રોટલી, દાળ-ભાત, શાક, પાપડ, ચટણી, અથાણું વિગેરે વસ્તુઓ પીરસે એટલે ત્યાં ભોજનમાં ખાવાની સર્વ વસ્તુઓનો જે સંગ્રહ થાય છે તે સંગ્રહનયને આશ્રી છે. તેમ સત્ત્વરૂપ ધર્મવડે સઘળી વસ્તુઓને સરૂપમાં સંગ્રહનય સમાવેશ કરે છે. २ सामान्यं जातिः तज्ज्ञानं वा लक्षणं स्वरूपं विषयो वा यस्या इति व्युत्पत्तिमती सामान्यलक्षणा, सत्त्वादिरूपा वा सज्ज्ञानरूपा વા | સા વાશ્રયાગ સર્વવિશિષ્ટ સત્તાવાર્થીનામનોવિપ્રત્યક્ષે ઉપયુક્ત | અર્થાત્ સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિથી-ઘટમાં સત્ત્વરૂપ સંનિકર્ષપ્રત્યાસન્નિસંબંધથી “સ માવા સંન્તઃ' આવા આકારવાળું સકલ સવિષયક જ્ઞાન પેદા થાય છે. આનું આજ ફલ છે કે “એક પદાર્થમાં સત્ત્વનું જ્ઞાન થવાથી સજ્વરૂપેણ સકલ પદાર્થોનું શાન થાય છે. १ "निर्विशेषं हि सामान्यं भवेत्खरविषाणवत् । सामान्यरहितत्वेन विशेषास्तबदेव हि" ॥ મીમાંસાશ્લોકવાર્તિકપ. આકૃતિવાદ ૧૦ અર્થ-જેમ વિશેષ રહિત સામાન્ય ગર્દભશંગવત્ અસતુ છે. તેમાં સામાન્ય રહિત વિશેષ પણ અસંભવિત છે. બાબા રાતી અનુવાદક - દીકરસુરિ મ.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy